Categories: Lifestyle

Vaseline થી લઇને Baby wipes જેવી નાની ચીજો આજે પણ કારગર

લગભગ દરેક મહિલાઓ એવું જ કહે છે કે બ્યુટી પ્રોડક્ટ્સના ડબ્બા પર લખેલું કંઇક અલગ હોય છે અને અંદરનો સામાન કંઇક અલગ હોય છે. ગણી બધી બ્યુટી પ્રોડક્ટ્સ એવી જ હોય છે એમાં કોઇ શક નથી. કોઇ ક્રીમનથી 15 દિવસમાં ગોરા થતાં નથી કે કોઇ શેમ્બૂથી 2 મહિનામાં વાળનો ગ્રોથ જોવા મળતો નથી. આજે અમે તમને કેટલીક બ્યુટી ટિપ્સ શેર કરવા જઇ રહ્યા છીએ જે તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે.

– Microfibre Cloth થી સરળતાથી મેકઅપ નિકાળી શકાય છે.

– જલ્દીથી વાળ સુકાવવા માટે Microfibre Cloth નો ઉપયોગ કરી શકો છો.

– નેલ પોલીસને ફેલાવતા અટકાવવા માટે latex અથવા વેસેલીનનો ઉપયોગ કરો.

http://sambhaavnews.com/lifestyle/tips-to-be-beautiful/

– કર્લી હેરને સુકાવવા માટે ટોવેલની જગ્યાએ ટી-શર્ટનો ઉપયોગ કરો.

– શેવિંગ માટે બેબી વાઇપ્સનો ઉપયોગ કરો જેનાથી સમય અને પાણી બંને બચશે.

– એડીઓમાં વાઢિયા પડી ગયા હોય તો એને કોમળ બનાવવા માટે ખૂબ જ લોશન લગાડીને જ મોજા પહેરવાનું રાખો.

– મેટલ જ્વેલરીથી શરીર પર પડતાં નિશાનથી બચવા માટે જ્વેલરીના અંદરના ભાગમાં નેલ પેન્ટ લગાવી દો.

– પીરિયડ્સની તારીખ યાદ રાખવામાં મદદરૂપ Menstrual App ડાઉનલોડ કરો જેના કારણે તમારે તારીખ યાદ રાખવી પડશે નહીં.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

6 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

7 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

7 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

7 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

7 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

7 hours ago