પ્રાઇવેટ પાર્ટની કાળાશથી પરેશાન છો તો જરૂર અપનાવો આ Tips!

0 2

મહિલાઓ પોતાની ચહેરાની સુંદરતાને વધારવા માટે ઘણા પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે પરંતુ પ્રાઇવેટ પાર્ટ તરફ વધારે ધ્યાન આપતી નથી. જેના કારણે બીકની લાઇન્સ અને પ્રાઇવેટ પાર્ટ પર કાળાશ આવી જાય છે. આમ તો માર્કેટમાં ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ રહેલી છે જેનાથી કાળાશ દૂર કરી શકાય છે. પરંતુ એમાં ઘણી વખત ઇન્ફેકશનનું જોખમ રહે છે. એવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખીને પ્રાઇવેટ પાર્ટની કાળાશને દૂર કરવામાં આવી શકે છે.

1. ગરમ પાણી
પ્રાઇવેટ પાર્ટની બરોબર સફાઇ ના થવાના કારણે અહીંયા સ્કીન કાળી થઇ જાય છે. એવામાં એની કાળાશ દૂર કરવા માટે પ્રાઇવેટ પાર્ટની ગરમ પાણીથી બરોબર સાફ કરો. દરરોજ એનાથી પ્રાઇવેટ પાર્ટની સફાઇ કરવાથી કાળાશ તો દૂર થશે જ સાથે ઇન્ફેક્શન પણ થશે નહીં.

http://sambhaavnews.com/lifestyle/vaginal-hygiene-tips-follow-after-intercourse/

2. વેક્સિંગ કરાવો
પ્રાઇવેટ પાર્ટના વાળના કારણે કાળાશની સમસ્યા થઇ જાય છે. એવામાં સમયાંતરે વેક્સિંગ અથવા હેર રિમૂવલ ક્રીમથી વાળને સાફ કરતાં રહો.

3. ફેશવોશનો ઉપયોગ
જે રીતે મોઢાને સાફ કરવા માટે દરરોજ ફેસવોશનો ઉપયોગ કરો છો એ રીતે પ્રાઇવેટ પાર્ટને ઘોવો કારણ કે એમાં રહેલા કેમિકલ્સના કારણે કાળાશ વધી જાય છે.

http://sambhaavnews.com/lifestyle/facts-about-private-part-of-women/

4. લસણ ખાવ
ખાવામાં જેટલું બને એટલો લસણનો ઉપયોગ કરો. દરરોજ લસણ ખાવાથી પ્રાઇવેટ પાર્ટ ઇન્ફેક્શન અને કાળાશ દૂર થાય છે.

5. ચોખ્ખા અંડરગાર્મેન્ટસ
દરરોડ ન્હાયા બાદ અંડરગાર્મેન્ટ્સ જરૂરથી બદલો કારણ કે આખો દિવસ પરસેલો આવવાના કારણે અંડરગાર્મેન્ટ્સ ગંદા થઇ જાય છે. એવામાં બની શકે તો રાતે બદલીને જ સૂઇ જાવ.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.