આવી જગ્યાઓ પર SEX માણવાનું વધુ પસંદ કરે છે લોકો

0 14

ભારત દેશમાં સેક્સ સૌથી મોટો હૉટ વિષય માનવામાં આવે છે. આંતરિક રીતે તો ઘણાં બધાં લોકો આ સેક્સની ક્રિયાને પસંદ તો કરતા હોય છે પરંતુ સમાજનાં ડરને લઇ તેઓ કહેતા ડરે છે. અને આ જ એક એવું કારણ છે કે જેને લઇ આ વિષય પર મોટે ભાગે ઘણી ઓછી અને અડધી અધૂરી વાતો થતી હોય છે.

આપણે ત્યાં મોટા ભાગનાં લોકો સેક્સને લઇ માત્ર મગજમાં અવનવા નૂસખાઓ જ વિચારતા હોય છે અને તેને ફોલો કરતા હોય છે પરંતુ એને રજૂ નથી કરી શકતાં. સેક્સને લઇ કોઇક કપલને પહાડ પર સેક્સનો આનંદ લેવો વધારે ગમે છે તો કોઇકને દરિયાનાં ખુલ્લા કિનારાઓ પર શારીરિક ક્રિયાઓનો આંનદ ઉઠાવવાનું વધુ પસંદ
હોય છે.

પરંતુ આ અંગે લોકોને આનાં વિશે સવાલો પૂછવામાં આવ્યા તો તેનાં વળતા જવાબો ઘણાં રસપ્રદ રીતે મળ્યાં. તો તમે જાણવા માગશો કે એવી કઇ આદતો છે કે જેને લોકો પોતાનાં સેક્સ્યુઅલ અનુભવ સાથે જોડીને જુએ છે. વૈગાબોમ્બનાં રિપોર્ટ મુજબ, લોકોને સંભોગ દરમ્યાન પાર્ટનરને સેક્સ્યુઅલી ડોમિનેટ કરવું વધુ પસંદ હોય છે. તેઓ એવું ઇચ્છે છે કે એમનાં પાર્ટનર આ સમય દરમ્યાન એમનાં પર વધારે હાવી થઇ જાય છે.

આ સિવાય કેટલાંક લોકોનું એવું માનવું છે કે પબ્લિક સ્પેસ પર એટલે કે ખુલ્લી જગ્યાઓ પર ફિઝીકલી ઇન્ટીમેન્ટ થવાની મજા જ કંઇક વિશેષ છે. ખુલ્લી જગ્યાઓ પર સેક્સનો આનંદ લેવાની ઇચ્છા દર્શાવનાર લોકોની તો અહીં કમી જ નથી. પાર્ટનરને માસ્ટરબેટ કરતા જોવાની ઘણાં બધા લોકોએ પોતાની ઇચ્છા દર્શાવી.

કેટલાંક લોકો એવી જગ્યાઓ પર સેક્સ કરવાનું વધુ પસંદ કરે છે કે જેમાં મસલન ફ્લાઇટ, જહાજ, હોડી, દરિયાકિનારો, પાણીની ટાંકી અને સીડીઓ જેવી વગેરે જગ્યાઓ પર સેક્સ કરવાનું વધુ પસંદ કરે છે. આ જ રીતે કેટલાંક લોકો સેક્સ દરમ્યાન જો તેમનાં હાથ કોઇ રમકડાં સાથે, દોરડાં સાથે અથવા કોઇ કપડાં સાથે બાંધવામાં આવેલ હોય તો તેમને આ રીતે સેક્સ કરવું ખૂબ જ પસંદ હોય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.