VIDEO: હવે આવી ગયો છે ડ્રોન ફોટોગ્રાફર, તમારો પર્સનલ ફોટોગ્રાફર

હુવર કેમેરા છે એકદમ લાઇટવેટ, હાઇ-ક્વોલિટી કેમેરા જે એક ડ્રોન છે. જે તમારું હલનચલન પારખે છે અને તમને અનુસરે છે. એ તમારો પર્સનલ ફોટોગ્રાફર છે અને તે એકદમ શાર્પ અને સ્ટેબિલાઇઝ્ડ ફોટો અને વીડિયો લઈ શકે છે. આ વર્ષને અંતે તમને એને તમારા પર્સનલ ફોટોગ્રાફર તરીકે ખરીદી શકશો.
જુઓ વીડિયોમાં કેવો છે પર્સનલ ફોટોગ્રાફર . . .

You might also like