OMG! આ સમુદ્રમાં નથી કોઇ ડૂબતુ, નહાવાથી થશે બિમારીઓ દૂર…

 

કેટલાક લોકોને સમુદ્રી વિસ્તારમાં ફરવું બહુ ગમતું હોય છે. જે લોકોને તરતા આવડતુ હોય તેઓ આવી જગ્યાનો ખૂબ ફાયદો ઉઠાવતા હોય છે અને જેને તરતા નથી આવડતું તેઓ સમુદ્રને જોઇ ખુશ થઇને પરત ફરી જતાં હોય છે. પરંતુ આજે તમને એવા સમુદ્ર વિષે જણાવીશુ,જેમાં કોઇ ડુબતા નથી. જો તમને તરતા આવડતુ હોય કે ન આવડતું હોય. તે સિવાય આ સમુદ્રમાં નહાવા પર ઘણી બિમારીઓની સારવાર થાય છે.

આ સમુદ્રનુ નામ છે ડેડ સી. જે ઇઝરાયલ અને જૅાર્ડનની વચ્ચે આવેલો છે. આને સૅાલ્ટ સી પણ કહેવામાં આવે છે. આમાં ઝહેરીલા ખનીજ દ્રવ્યો જેવાકે મેગ્નીશિયમ ક્લોરાઇડ,કેલ્શિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ વગેરે ભરપુર માત્રામાં જોવા મળે છે.

આ સમુદ્રને ડેડસી કહેવાનુ મુખ્ય કારણ છે કે આમાં કોઇ પણ પ્રકારની વનસ્પતિ કે જીવ નથી.  સૅાલ્ટ સી કહેવાનુ કારણ આમાં રહેલું વધારે પડતી માત્રામાં રહેલું મીઠું છે. આ સમુદ્રનુ પાણી ખારૂ હોવાના કારણે કોઇ જીવ જંતુઓ અને વનસ્પતિ  હોતી નથી.

હવે તમે વિચારી રહ્યા હશો કે પાણી આટલું ખારું હોવાને કારણે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ તેવું કઇ નથી. આ પાણીમાં અનેક પ્રકારના મિનરલ્સ છે જે હ્યુમન બોડી માટે ફાયદાકારક છે.

આ સમુદ્રમાં કોઇ ડૂબતું ના હોવાને કારણે આ જગ્યા લોકોનુ આકર્ષણનુ ક્રેંદ્ર બની રહ્યુ છે. આમાં લોકો ડૂબકી મારવાની મજા ખૂબ લે છે. આ સમુદ્રમાં મીઠાના ઢગલાને સ્પષ્ટ જોઇ શકીયે છે.જેનો લોકો ખૂબ આનંદ લેતા હોય છે.

અહીંની ખાસ વાતએ છેકે તમે પાણીમાં બેસીને કોઇ પણ કામ કરી શકો છો અથવા ખાઇ પણ શકો છો. પાણીમાં તરતા તમે પેપર (છાપુ), મેગેઝિન અથવા કોઈ બુક્સ પણ વાંચી શકો છો.

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

6 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

6 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

7 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

9 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

9 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

10 hours ago