10 પાસ માટે સરકારી નોકરીમાં છે તક, આવી રીતે કરો APPLY

0 115

ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમીક રીસર્ચ દ્વારા ટ્રેડ એપ્રેન્ટીસની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારોની પસદંગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. 13 થી 15 તારીખની વચ્ચે ઇન્ટરવ્યું લેવામાં આવશે.

જગ્યાનું નામ : ટ્રેડ એપ્રેન્ટીસ

સંખ્યા : 300 જગ્યા

યોગ્યતા : આ જગ્યા માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10 પાસ હોવો જરૂરી, તેની સાથે આઇટીઆઇ સર્ટિફિકેટ હોવું જરૂરી

ઉંમર : 09.01.2017 પ્રમાણે ઓછામાં ઓછી 14 અને વધુમાં વધુ 23 વર્ષ હોવી જોઇએ.

પસંદગી પ્રક્રિયા : ઇન્ટરવ્યુનાં આધારે

મહત્વપૂર્ણ તારીખ : 13 અને 15 માર્ચ 2018

કેવી રીતે કરશો અરજી : અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.igcar.gov.in પર જઇને 15 માર્ચ સુધીમાં કરી શકે છે.

ઇન્ટરવ્યું માટે નીચે આપેલ સરનામાની મુલાકાત લેવી…
DAE Guest House, DAE Township, Kalpakkam – 603102,
Kancheepuram District, Tamilnadu

loading...

Leave A Reply

Your email address will not be published.