OMG! અદભુત છોડ જેના મૂળ લઇ રહ્યા છે ”મહિલા-પુરુષનો ચહેરો”

નવી દિલ્હી: ઓ છોડનું નામ ફ્લીસપ્લાવર છે. એના મૂળમાં ખાસિયત જોવા મળી રહી છે આ પૂરી રીતે વિક્સિત થઇ જાય છે અને એનું ખોદકામ કરવામાં આવે છે તો એનો આકાર વ્યક્તિના પુતળા જેવો થઇ જાય છે. આટલું જ નહીં આના લક્ષણ જોઇને મહિલા અને પુરુષો સુધીનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ છોડની આખા ચીનમાં ખૂબ જ માંગણી છે.

બીજી બાજુ અજીબ દેખાતો આ છોડનો ઉપયોગ ચીનના લોકો પારંપારિક દવા તરીકે કરે છે. આયુર્વેદની જેમ ચીનનો ઉપચાર વિજ્ઞાન ખૂબ પ્રાચીન છે. એનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. એમાં છોડના મૂળના દવાના ઉપયોગનું વિસ્તૃત વર્ણન છે.

આ છોડના મૂળ મુખ્ય રીતે કિડનીની બીમારીમાં રામબાણ દવાનું કામ કરે છે. આ ઉપરાંત ખરતાં વાળ, નબળા હાડકાની બીમારીઓમાં પણ ઓ છોડ ખૂબ રાહત પહોંચાડે છે.

http://sambhaavnews.com/

You might also like