Categories: Health & Fitness

ઊંડો શ્વાસ લેવામાં પડતી તકલીફ હાર્ટ-ફેલ્યરનું લક્ષણ હોઈ શકે

લાંબા સમયથી ઊંડો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, પૂરતો શ્વાસ ફેફસામાં ન જતો હોવાથી મોં ખોલીને શ્વાસ ભરવાની કોશિશ કરવી પડે, જરાક પણ જોર પડે એવી કસરત કરવાથી હાંફ ચડે, તાપમાનમાં વધઘટ બહુ થાય તો પણ શ્વાસ લેવામાં તકલીફ પડે એવાં લક્ષણો લાંબા સમયથી રહેતાં હોય તો એને હળવાશથી ન લેવાં જોઈએ. દરિયાની સપાટીથી ખૂબ ઊંચે જવામાં અાવે ત્યારે હવા પાતળી થઈ હોવાથી થોડાક સમય માટે શ્વાસ લેવામાં તકલીફ પડે એ સ્વાભાવિક છે, પણ અાવાં લક્ષણો નોર્મલ લાઈફ દરમિયાન પણ જણાતાં હોય તો હાર્ટ અને ફેફસાંની ક્ષમતાની ટેસ્ટ કરાવવી જરૂરી છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

2 hours ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

3 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

4 hours ago

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

4 hours ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

6 hours ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

6 hours ago