Browsing Tag

Weekly

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃમાનસિક ચિંતા હળવી બનતી જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. ભાગ્યોદયની તક મળી શકે છે. સ્પર્ધા અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઇ શકે છે. નોકરિયાતવર્ગને…