Browsing Tag

wedding

લાખો છોકરીઓનું ટુટ્યું દિલ, જસ્ટિન બીબરે કરી સગાઈ

24 વર્ષની ઉંમરે કૅનેડિઅન સિંગિંગ સેન્સેશન ટાઇટલ જીતનાર જસ્ટિન બીબર, લાખો છોકરીઓનું દિલ તોડી નાખ્યું છે. છોકરીઓના દિલ પર રાજ કરનારા બીબરે લઘાઈ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે તેની મંગેતર કોણ છે અને તેની love story વિશે જાણીએ - Was…

દીપિકા સાથે લગ્ન કરતા પહેલા રણવીર સિંઘે પલાન કરી બેચલર પાર્ટી!

દીપિકા પાદુકોણ સાથેના સંબંધો માટે રણવીર સિંઘ આજ કલ ખુબ ચર્ચામાં છે. વર્ષના અંતમાં બંનેના લગ્ન થશે તેવા ચર્ચા પણ ચાલી રહી છે. આ ઉપરાંત, નવીનતમ રિપોર્ટ અનુસાર, રણવિર જુલાઈના અંતે તેના મિત્રો સાથે બેચલર પાર્ટીની યોજના ઘડી રહ્યો છે. રણવીરના…

પ્રિયંકા ચોપરાએ 10 વર્ષ નાના બોયફ્રંડ સાથે સંબંધનો કર્યો ખુલાસો

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના અફેરની વાતો આજકાલ ખુબ ચર્ચાય રહી છે. પ્રિયંકા છેલ્લા કેટલાક દિવસોથી નિક જોનાસ સાથે ઘણા સ્થળોએ સતત દેાઈ રહી છે. હવે નિક જોનાસે તેના એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે સ્ટેજ શોનું…

આ ફુટબોલરે FIFA વર્લ્ડ કપ માટે છોડ્યું Honeymoon!

ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર જોશ રિસ્ડને જણાવ્યું હતું કે તે ફિફા (FIFA) વર્લ્ડ કપ માટેની તૈયારીઓમાં વ્યસ્ત હોવાના કારણે, તે તેના હનીમૂન પર જઈ શકશે નહીં. 14મી જૂનથી રશિયામાં વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. રિસ્ડેને જણાવ્યું હતું કે, 'હનીમૂન…

OMG! શાહી લગ્ન માટે પ્રિયંકાએ સેંડલ પર ખર્ચ કર્યા અધધધ રૂપિયા…

ગત સપ્તાહે પ્રિયંકા ચોપરા પોતાના શ્રેષ્ઠ મિત્ર મેગન માર્કલના લગ્નમાં હાજરી આપવા લંડન પહોંચી હતી. હોલિવૂડ અભિનેત્રી મેગન માર્કલે શનિવારે પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યા હતા. અહીં પ્રિયંકા લેવન્ડર રંગના કરડામાં જોવા મળી હતી. આ સાથે તેણે…

તારીખ થઈ fix! નવેમ્બરમાં થશે રણવીર-દીપિકાના લગ્ન

બી ટાઉનમાં ટોચના સ્ટાર્સના લગ્ન ચર્ચામાં છે. અનુષ્કા શર્મા અને સોનમ કપૂરની ગ્રાન્ડ વેડીંગ પછી મંગળવારે અન્ય એક બોલિવૂડ કપલ પણ લગ્ન કરવા જઈ રહ્યું છે. અહીં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની વાત ચાલી રહી છે. લાંબા સમયથી વાત સાંભળવા મળી…

‘વીરે દી વેડિંગ’ સિવાય કરીના પાસે છે 4 સ્ક્રિપ્ટ

ફિલ્મ 'વીરે દી વેડિંગ'ની સાથે કરીના કપૂર ખાન એક લાંબા સમય બાદ રૂપેરી પરદે જોવા મળશે. માતા બન્યા બાદ આ તેની પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મ તેણે પુત્ર તૈમૂરને જન્મ આપ્યા પહેલાં સાઇન કરી હતી. ત્યારબાદ તેણે બીજી કોઇ ફિલ્મ સાઇન કરી નથી. કેટલીક અટકળો…

પાકથી પરત ફરેલી ગીતા ૩૦ યુવકમાંથી જીવનસાથી પસંદ કરશે

ઈન્દોર: પાકિસ્તાનથી પરત ફરેલી મૂક -બધિર ગીતાના પરિવારજનોની ભાળ નહિ મળતાં હવે વિદેશ મંત્રાલય તરફથી ગીતાનાં લગ્ન કરાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે વિદશ મંત્રાલયને મળેલા ૩૦ જેટલા યુવકોના બાયોડેટાની ગીતા ખુદ ચકાસણી કરી તેમાંથી તે તેનો…

શાહી લગ્નમાં મળેલા ગિફ્ટ લોકોએ ઓનલાઈન વેચવાના શરૂ કર્યા છે, જાણો કિંમત

બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન માર્કલે શનિવારે લગ્ન કર્યાં હતા. બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સહિત ઘણી હસ્તીઓ આ લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચી હતી. શાહી લગ્નમાં આવેલા તમામ મહેમાનોને ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાક સામાન્ય…

કપૂર ખાનદાનની વહુ બનવા તૈયાર છે આલિયા ભટ્ટ!

આ દિવસોમાં બોલીવુડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. બંને કરણ જોહરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં એક સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મના સેટ સિવાય, ઘણી વાર મૂવી ડેટ અને ડિનર ડેટ પર સાથે જોવા મળે છે. તાજેતરમાં, સોનમ કપૂરના…