Browsing Tag

warning

‘શું મિસ્ટર બીનનું નિધન થઈ ગયું?’ આ ફક્ત અફવા છે…

પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા રોવાન એટકિન્સનને હધા ઓળખે છે, જે 'મિસ્ટર બીન' ના પાત્રના લીધે વિશ્વભરમાં જાણીતો છે. સાંભળવા મળ્યું હતું છે કે આ મહાન કલાકારનું વિધન થઈ ગયું છે. આ વાત સાચી નથી ફક્ત સોશ્યિલ મીડિયા પર ફેલાયેલી એક અફવા છે. ઘણા…

ક્રિકેટ ખેલાડિઓને મેદાન પર ICCએ મુક્યો પ્રતિબંધ, નહીં પહેરી શકે Smartwatch

મેચ દરમિયાન ક્રિકેટર્સ હવે સ્માર્ટવોચનો ઉપયોગ કરી શકશે નહીં. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ક્રિકેટ ખેલાડીઓને સ્માર્ટવોચ પહેરવા પર ચેતવણી આપવામાં આવી છે. મેચ સિવાય, ICCએ રમતના સમયે ડ્રેસિંગ રૂમમાં કોમ્યુનિકેશન સાધનો જેવા કે સ્માર્ટવૉચનો…

IPL: પાર્ટીમાં આવી ચિયરગર્લ્સ, DD ને મળી ચેતવણી

BCCI એન્ટી ભ્રષ્ટાચાર યુનિટ (એસીયુ) એ એક પાર્ટીમાં ચેરલિયર્સને બોલાવવા માટે IPL ટીમ દિલ્હી ડેરડેવિલ્સને ચેતવણી આપી છે. શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની IPL લીગ મેચ પહેલા દિલ્હીની ટીમે સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ડિનર માટે…

આજે ભારતના પૂર્વોત્તર વિસ્તારમાં તૂફાન-વાવાઝોડાની આગાહી

નવી દિલ્હીઃ ભારતના કેટલાક રાજ્યોમાં તબાહી સર્જ્યા બાદ પણ તોફાન અને ઝોટાના પવનો હજી પણ ટળ્યા નથી. હવામાન વિભાગે જણાવ્યું કે, પ.વિક્ષૃભની અસર જમ્મૂ-કાશ્મીરના પૂર્વોત્તર રાજ્યો તરફથી સ્થાનાંતરિત થવાના કારણે આસામ સહિત પૂર્વોત્તરના કેટલાક…

સાવધાન! આજે ફરી આવી શકે છે તોફાની વાવાઝોડુ

વાવાઝોડુ અને તોફાન રવિવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ - કાશ્મીરમાં આવી શકે છે. હવામાન ખાતાએ (IMD) શનિવારે આની જાહેરાત કરી હતી. વિભાગ મુજબ, આગામી 2 દિવસમાં રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ધૂળના વાવાઝોડા આવી શકે છે. પહાડી…

દેશના 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

દેશના ઓછામાં ઓછા 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ તેમજ આંધી-તોફાનની આગાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળો પર ભારે વાવાઝોડા…

ખોટું રિટર્ન ફાઇલ કરવા સામે IT વિભાગની ચેતવણી

નવી દિલ્હી:આવકવેરા વિભાગે પગારદાર કર્મચારીઓને ઓછી આવક દર્શાવવી કે રિટર્ન ફાઇલ કરતી વખતી કપાતો 'વધારીને' બતાવવા જેવી ગેરકાનૂની રીત રસમ અપનાવવા સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે આ નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી થશે અને તેમના માલિકોને…

જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતાવણી

જાપાનઃ જાપાનના પૂર્વોત્તરમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતાવણી આપવામાં આવી છે. ભૂકંપના ઝટકા ફુકુશિમા પ્રાંતમાં લાગ્યા હતા. ભૂકંપના ઝટકા ટોક્યોમાં પણ અનુભવાયા હતા. જ્યાં અનેક ઇમારતો હલી ગઇ હતી. શરૂઆતમાં ભૂકંપની…