Browsing Tag

video

Beyonceના સ્ટેપ્સ પર નાચી દિશા પટણી, video થઈ રહ્યો છે Viral

જે લોકો બૉલીવુડ અભિનેત્રી દિશા પટણીને Instagram પર ફોલો નથી કર્તા તેઓ કદાચ ખબર નબીં હોય કે તે એક સારી ડાન્સર પણ છે. દિશા આ ફોટો-વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ પર તેમના સુંદર ફોટોની સાથે સાથે પોતાના શ્રેષ્ઠ ડાન્સ વીડિયોઝ પણ શેર કરતી હોય છે.…

IPL 2018ની ફાઈનલ છે Fixed, Video આવ્યો બહાર

IPL 2018ની ફાઇનલ રવિવારે યોજાશે. શુક્રવારે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકતા નાઈટ રાઈડર્સને હરાવીને અંતિમ મેચમાં એન્ટ્રી મારી હતી. હવે તે 11મી સિઝનની ટાઇટલ મેચમાં, MS ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સના ટાઇટલ…

3.15 મિનિટના videoમાં મોદીએ 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ કર્યું ટ્વીટ!

2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના દિવસે આ પદ માટે શપથ લીધા હતા. કેન્દ્ર સરકારમાં 4 વર્ષ પૂરા થતાં, મોદીએ શનિવારે એક પછી એક ત્રણ ટ્વીટ કરી હતી. આમાં તેઓએ એક વિડિઓ પણ ટ્વિટ કર્યો છે. આ વિડિઓ મોદી સરકારની યોજનાઓ વિશે જણાવી રહ્યો છે.…

અન્ષ્કાએ Accept કર્યો પતિ વિરાટનો ફિટનેસ challenge, શેર કર્યો Video

બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી દ્વારા આપેલી ફિટનેસ ચેલેન્જ લીધી છે. આ પડકારને સ્વીકારીને અનુષ્કાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી એક વિડિઓ ટ્વિટ કર્યો છે. વિડીયોમાં, અનુષ્કા કહે છે - ઓ બાબેઝ. હું તમારી માવજત પડકાર સ્વીકારું છું…

Video: મેચ જીત્યા બાદ બ્રાવો અને ભજ્જીએ કર્યો ‘સુપર’ ડાન્સ, દર્શક બન્યો ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 11મી સિઝનમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 2 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એક સમયે લાગ્યું હતું કે ચેન્નાઇ હારી જશે પરંતુ…

પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક વીડિયો થયો Viral

નવી દિલ્હી, શનિવાર અગાઉ ૨૬ સેકન્ડના વીડિયોથી ઈન્ટરનેટ પર સનસનાટી ફેલાવી દેનારી મલયાલમ ફિલ્મોની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક વીડિયો વાઈરલ થતાં તેને ફરી અનેક લોકોએ નિહાળ્યો છે. આ વીડિયોમાં પ્રિયાની ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’નું એક…

પ્રિયા પ્રકાશનું હવા-હવાનો વિડિઓ થયો viral

ઇન્ટરનેટ સેનસેશન અને મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિઅરનો હવે એક અન્ય વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે. આ વિડિઓમાં, તેઓ 'હવા હવા' ગીત ગાઈ રહી છે, જેમાં એની સાથે કેટલાક બીજા લોકો પણ છે. તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂરના…

ટ્રેનના શૌચાલયના પાણીથી બનાવવામાં આવે છે ‘ચા’, VIDEO થયો વાયરલ

નવી દિલ્હીઃ ટ્રેનમાં વેચાતી ચા-કોફીનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે આ મામલે રેલ્વેના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિ પર રેલ્વે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મળતી મહિતી મુજબ આ વ્યક્તિ તેલંગાનાનો છે.…

એક લગ્નમાં રણવીર-કેટરિનાએ કર્યો જોરદાર ડાન્સ, જુઓ video

રણવીર સિંહ, કેટરિના કૈફ, શ્રદ્ધા કપૂર અને શાહિદ કપૂરે ગઈ કાલે રાત્રે દિલ્હીમાં જોશમાં નાચતા અને ગાતા જોવા મળ્યા હતા અને લોકોનું દિલ જીતી લિધું હતું. વાસ્તવમાં આ તમામ બૉલીવુડ સ્ટાર્સ એક લગ્નમાં નૃત્યનું પ્રદર્શન કરવા આવ્યા હતા. આ દરમિયાન,…

IPL 2018: ટ્રેન્ટ બોલ્ટે ‘હનુમાન’ બની વિરાટ કોહલીનો પક્ડયો કેચ!

ટ્રેન્ટ બોલ્ટે RCB અને DD વચ્ચે રમાયેલી મેચમાં એક કેચ પકડ્યો હતો, જે કેટલાક લોકો 'બેસ્ટ કેચ ઓફ ધ સિઝન' કહેવાનું શરૂ કર્યું હતું. બેંગલોરમાં એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં, તેઓએ વિરાટ કોહલીનો સુપર્બ કેચ પકડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની…