‘મને બોલવાની સલાહ આપતા મોદી આજે ખુદ અમલ કરે’: મનમોહન સિંહ
કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મ કેસમાં હવે પ્રધાનમંત્રી મોદીને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે આડેહાથ લીધા છે. મનમોહન સિંહે કહ્યુ કે, ''PM મોદીએ મને સલાહ આપી હતી, હવે તેઓ તેના પર અમલ કરે અને આ મામલા કંઇક બોલે.'' એક પ્રખ્યાત સમાચારપત્રની સાથે…