Browsing Tag

tickets

IRCTC પર ટિકિટ બુક કરાવવું થયું મોંઘુ, દર ટિકિટ પર લાગશે ચાર્જ

રેલવે મુસાફરી હજી વધુ ખર્ચાળ બનશે. ઓનલાઇન ટિકિટો બુકિંગ કરનારા પેસેન્જરો IRCTCની વેબસાઈટ સિવાય અન્ય જગ્યાએ ટિકિટ પર બુક કરવા માટે વધારાના પૈસા ખર્ચવા પડશે. અહીંથી બુકિંગ કરતી વખતે મોંધુ પડશે જો તમે ટ્રેનની ટિકિટ મોબાઇલ વૉલેટ અથવા…

IndiGoની મેગા ઓફર, 12 લાખ લોકોને મળશે સસ્તી ટિકિટ

ખાનગી એરલાઇન ઈન્ડિગો તેની 12મી વર્ષગાંઠની ઉજવણી કરવા ચાર દિવસ સુધી એક ખાસ શૈલીમાં કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન, ઈન્ડિગોની 12 લાખ સીટો સસ્તી થવા જઈ રહી છે. આની શરૂઆત મંગળવારથી શરૂ થઈ ગઈ છે. જુલાઈ 10થી જુલાઇ 13 સુધીના આ સેલમાં ઈન્ડિગોએ…

રૂ.1599થી શરૂ થાય છે ફ્લાઇટની ઓફર, 17 શહેરો માટે મળશે સસ્તી ટિકિટ

નવી દિલ્હીઃ વિસ્તારા એરલાઇન્સે બુધવારે 24 કલાકની early monsoon flash sale શરૂ કરી છે. તે અનુસાર, કંપની ફ્લાઇટના ભાડામાં 75 ટકા સુધીનો ઘટાડો ઓફર કરી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે આ ઓફર આજે રાત્રે (6 જૂન 2018) શરૂ થશે અને 24 કલાક…

શનિવાર-રવિવાર રેલ ટિકીટ બક કરવા માંગો છો,જાણો ક્યા સમય પર બંધ રહેશે રિઝર્વેશન

ઉત્તર રેલવે, ઉત્તર મધ્ય રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે અને ઉત્તર પુર્વ રેલવે ના પેસેંજર રિઝર્વેશન સિસ્ટમ હવેથી શનિવાર અને રવિવારે આંશિક રીતે બંધ રહેશે. અધિકારીઓએ કહ્યુ છે કે બંને દિવસે લગભગ 3 કલાક આ સુવિધા બંધ રહેશે. આરક્ષણ સેવા શનિવારે 5…

હવે ફ્લાઈટની ટિકિટ બુક કરાવા પર આપી રહી છે કેશબેક offer

દેશની બીજી સૌથી મોટી ખાનગી એરલાઇન જેટ એરવેઝ તેના મુસાફરો માટે ટિકિટ બૂકિંગ પર કેશબેક ઓફર આપી રહી છે. આ ઓફર એરટેલ પેમેન્ટ્સ બેન્ક અથવા મની વૉલેટથી ટિકિટ બુકિંગ કરાવતા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ કરવામાં આવશે. જેટ એરવેઝની વેબસાઇટ અથવા મોબાઇલ…

એવેન્જર્સ ફિલ્મ ભારતમાં તોડશે બોલીવુડ ફિલ્મનો રેકોર્ડ, ટિકીટની કિંમત જાણી ચોંકી જશો

હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ: ઈન્ફિનિટી વોર શુક્રવારે રિલીઝ કરવામાં આવી છે. પ્રેક્ષકો માટે આ ફિલ્મનો ક્રેઝ બોલીવુડની કોઈ પણ ફિલ્મ કરતા વધુ છે. આ ફિલ્મમાં દરેકના મનપસંદ સુપરહીરો એક જગ્યાએ આવે છે. ટિકિટ માટે શરૂઆતથી ઘણી મારામારી ચાલી રહી છે. વેપાર…