Browsing Tag

terrorist

કાશ્મીરમાં આર્મી કેમ્પમાં 32 કલાક સર્ચ ઑપરેશન ચાલ્યું, 4આતંકીઓ ઠાર, 5 જવાનો શહિદ

જમ્મુ કાશ્મીરના સુંઝવાનમાં થયેલ આર્મી કેમ્પ પર આતંકી હુમલો ઉડી પછીનો સૌથી મોટો હુમલો છે. આર્મી કેમ્પમાં ઘૂસેલા આતંકીઓને ઠાર કરવા માટે 32 કલાક સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં આર્મીએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે અને 5 જવાનો…

કાશ્મીરમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો, ક્વાર્ટ્સમાં છૂપાયા આતંકીઓ

જમ્મુ- કાશ્મીરમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સેના કેમ્પ પર આતંકી હુમલાની જાણકારી મળતા જ રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આર્મી કેમ્પની…

ફરી જાગ્યો પાકિસ્તાનનો આતંકી પ્રેમ, સબજારની મોતને ગણાવ્યો ન્યાય વિરોધી

નવી દિલ્હી : પાકિસ્તાનનો કાશ્મીરમાં આતંકીઓ માટેનો પ્રેમ ફરી એકવાર જાગ્યો છે. શનિવારે હિજબુલના કમાન્ડર સબજાર અહેમદ અને અન્ય આતંકીઓને જમ્મૂ-કાશ્મીરમાં ઠાર કરાયાની ઘટનાની પાકિસ્તાને નિંદા કરી છે. આ મામલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર તેમજ બીજા…

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં GREF કેમ્પ પર આતંકી હુમલો: ત્રણ મજૂરનાં મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં આવેલા બટાલા ગામમાં સોમવારે વહેલી પરોઢિયે જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સ (જીઆરઈએફ) કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં જીઆરઈએફનાં મજૂરોનાં મોત થયાં છે. આતંકીઓએ જીઆરઈએફ કેમ્પને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ…

કાશ્મીરમાં સુરક્ષા દળને હાથ લાગી મોટી સફળતા, પકડી પાડ્યો લશ્કરનો આતંકી

જમ્મુ કશ્મીરઃ કાશ્મીર ઘાટીમાં ગઇ કાલે રાત્રે સુરક્ષા દળના હાથે એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. બારમુલામાં સોપોરમાં પોલીસ અને સેનાના સંયુક્ત અભિયાનથી લશ્કરનો એક આતંકી પકડાઇ ગયો છે. મળતી માહિતી મુજબ સોપોરમાં તુજ્જર વિસ્તારમાં સેનાને કેટલાક…

પાકિસ્તાનમાં પોલિસ ટ્રેનિંગમાં કેમ્પ પર આતંકિ હુમલો, 57 જવાનોના મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બલૂચિસ્તાનમાં ક્વેટા સ્થિત એક પોલીસ ટ્રેનિંગ કેમ્પમાં સોમવારે મોડી રાત્રે ખતરનાક હુમલો થયો હતો. જેમાં 50થી વધારે પોલીસકર્મીઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મરનારની સંખ્યા 57ની આસપાસ પહોંચી ગઇ છે. મળતી માહિતી…