Browsing Tag

teaser

Zero ટીઝર: શાહરુખને ખોળામાં ઉપાડીને નાચ્યો સલમાન, કહ્યું – ‘ઈદ મુબારક’

શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો'નું નવું ટીઝર જાહેર કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાને આ ટીઝર ઈદની બધાઈ આપવા રિલિઝ કર્યું છે. કિંગ ખાને ટ્વિટર પર લખ્યું, "આ લો, આ લો, આનંદ એલ. રાય તરફથી, આ વખતે ઈદની મીઠાશ છે. તો મને અને મારા 'ઝીરો' ની ટીમને ઇદ મુબારક.…

રીલીઝ થયું રણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’ નું ટીઝર

રણબીર કપૂરની અભિનેતા સંજય દત્તની બાયોપિક લાંબા સમયથી ચર્ચામાં છે. દર્શક માત્ર ફિલ્મ જોવા માટે જ આતુર નથી, પણ આ ફિલ્મના નામને લઈને પણ ઉત્સુખ છે. હવે આ ફિલ્મનું નામ સત્તાવાર બન્યું છે અને એવું નોંધવામાં આવ્યું છે કે સંજય દત્તની આ આત્મકથાને…