Browsing Tag

Sushma Swaraj

અપહરણ કરાયેલા 7 ભારતીયોની મુક્તિને લઇને સુષમા સ્વરાજે કરી અફઘાન સરકાર સાથે વાતચીત

અફઘાનિસ્તાનના બગલાન વિસ્તારમાં અપહરણ 7 ભારતીય એન્જીનિયરોની મુક્તિ માટે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન સલાહુદ્દીન રબ્બાની સાથે વાતચીત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાને સુષમા સ્વરાજને આ અંગે…

કેન્દ્રના બે દિગ્ગજ પ્રધાનોના ફોટા થયા વાયરલ, ભારતનું વિશ્વમાં વધાર્યું માન

ગત થોડા દિવસોથી દેશી બે કેન્દ્રીય પ્રધાનોના ફોટા ઝડપથી વાયરલ થઇ રહી છે. જેમાં એકમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ છે જ્યારે બીજા ફોટોમાં રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ છે. દુનિયાના ઘણા દેશોના આવેલા પોતાના સમકક્ષો વચ્ચેનો આ ફોટો બધાનું ધ્યાન…

આવતા અઠવાડિયે ચીન જશે PM મોદી, રાષ્ટ્રપતિ સાથે કરશે મીટિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે આગામી સપ્તાહમાં ચીનમાં મુલાકાત થશે. પેઇચિંગમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની સાથે સંયુક્ત કોન્ફરન્સમાં સંબોધિત કરતા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યુ કે, રાષ્ટ્રપતિ જિનપિંગ…

સુષમા સ્વરાજની અમેરિકાના વિદેશ પ્રધાન સાથે મુલાકાત

વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અમેરિકાની મુલાકાતે છે. સુષમા સ્વરાજે અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન સાથે મુલાકાત કરી હતી. સુષમા સ્વરાજે આ મુલાકાતમાં આતંકવાદ અને એચ-1બી વિઝાનો મુ્દ્દો ઉઠાવ્યો હતો. બંને દેશના વિદેશ પ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય…

ડોકલામ મુદ્દે સુષ્મા બોલ્યા, યુદ્ધથી નહી પરંતુ વાતચીતથી આવશે ઉકેલ

નવીદિલ્હી : સંસદમાં ગુરૂવારે વિદેશ નીતિ પર ચર્ચા થઇ. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિપક્ષી દળોનાં આરોપો પર જોરદાર હૂમલો કર્યો. ડોકલામ વિવાદ અંગે વિપક્ષે આરોપોનાં જવાબ આપતા સુષ્માએ કહ્યું કે કોઇ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી. તેમણે કહ્યું કે,…

સુષમા સ્વરાજ બનશે નવા રાષ્ટ્રપતિ!

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પદ માટે જુલાઇ મહિનામાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે નવા રાષ્ટ્રપતિ પદના નામ અંગે અત્યારથી જ અટકણોનો દોર શરૂ ગયો છે. RSSએ આ પદ માટે વિદેશમંત્રી સુષમા સ્વરાજનું નામ રજૂ કર્યું છે. જ્યારે ભાજપે લોકસભા અધ્યક્ષ સુમિત્રા…

મુસ્લિમ વ્યક્તિની કિડની અાપવાની અોફર પર સુષમા બોલ્યાં ‘કિડની પર ધર્મનું લેબલ હોતું નથી’

નવી દિલ્હી: કિડની ફેલ થયા બાદ એઇમ્સમાં ઇલાજ કરાવી રહેલાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ઘણા લોકોઅે પોતાની કિડની દાન કરવાની અોફર કરી છે. અાવા લોકોમાં મુ‌િજબ અન્સારી નામની વ્યક્તિ પણ સામેલ છે, જેણે સુષમાને કિડની અાપવાની વાત કહી. તેની અા અોફર પર…

મહિલાની મદદ માટે વિદેશ પ્રધાને રજાના દિવસે અમેરિકામાં દૂતાવાસ ખોલાવ્યો

નવી દિલ્હી: મુસીબતમાં ફસાયેલી એક મહિલાના ટ્વિટર પર તાત્કાલિક પ્રતિક્રિયા અાપતાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસને રજા હોવા છતાં પણ અોફિસ ખોલાવીને તેના પુત્રને વિઝા અાપવાના અાદેશ કર્યા. હરિયાણાના કરનાલ નિવાસી અા…