Browsing Tag

stress

ચાઈના મોબાઈલની USમાં એન્ટ્રી પર લાગ્યો બેન, કારણ – રાષ્ટ્રીય સુરક્ષા

રાષ્ટ્રીય સલામતીની ચિંતાને તાંકીને, USએ ચાઇનાના સ્થાનિક બજારમાં એન્ટ્રી સંબંધિત સાત વર્ષ જૂનો કાર્યક્રમ બંધ કર્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સરકારની માલિકીને વિશ્વની સૌથી મોટી સેલ ફોન કેરિયર, ચાઇના મોબાઇલને USમાં…

મહિનામાં ત્રણ રજાનું કારણ માથાનો દુખાવો

લંડન: એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે માથાના દુઃખાવાને લીધે બ્રિટનમાં કર્મચારીઓ મહિનામાં ત્રણ રજા રાખતાં હોય છે. આ એક પ્રકારની ગંભીર બીમારી છે. અમેરિકામાં ૩૮ મિલિયન કરતાં વધારે અને બ્રિટનમાં છ મિલિયન લોકો માઈગ્રેનની બીમારીથી પીડિત છે.…

સ્માર્ટ બનવું છે તો રોજ બ્રેકફાસ્ટમાં આઈસક્રીમ ખાઓ!

જો તમે બાળક છો અથવા યંગ છો કે વૃદ્ધ છો, આઇસક્રીમ સામે તો દરેકનું મન લલચાઈ જાય છે. ઉનાળામાં પણ, આઈસ્ક્રીમની મજા અલગ જ છે. મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને વધુ આઈસ્ક્રીમ ખાવા અંગે ઠપકો આપતા હોય છે, પરંતુ માતા પિતાને આ માટે હવે બાળકોને ના…

દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાનાં બે યુદ્ધ જહાજ દેખાઈ દેતાં તણાવ વધવાની શક્યતા

વોશિંગ્ટન: અમેરિકાનાં બે યુદ્ધજહાજ દક્ષિણ ચીન સાગરના વિવા‌િદત સમુદ્રમાં જોવા મળ્યાં હત્યાં. આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શક્યતા છે. ચીને…

હોટલના બેડ પર શું કામ સફેદ ચાદર પાથરવામાં આવે છે? રૂમ બુક કરતાં પહેલા જાણો કારણ

હોટેલ મોટી હોય કે નાની હોય પણ પથારી પર પાથરેલી બેડશીટ ફક્ત સફેદ રંગની હોય છે. પરંતુ તમે તેની પાછળનું કારણ જાણો છો? આના 5 રસપ્રદ કારણો છે. ચાલો આપણે જાણીએ કે આ ખાસ કારણો શું છે - આરામ એવું માનવામાં આવે છે કે સફેદ રંગ આંખોને આરામ આપે…

જોબ સિક્યોરિટી ધરાવતા લોકોને કેન્સર થવાનું રિસ્ક ઓછું

ઓસ્ટ્રેલિયન અભ્યાસકર્તાઓએ મિડલ એજના લોકો પર કરેલ સ્ટડીમાં તારણ નીકળ્યું છે કે જે લોકોના માથે સતત નોકરી છૂટી જવાની તલવાર લટકતી હોય છે તેમને કેન્સર થવાનું રિસ્ક સૌથી વધારે રહે છે. જે લોકો સિક્યોર જોબ કરે છે અને પૂરતી સિક-લીવ છે અને…