Browsing Tag

stock market

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની સપાટીને વટાવી ગઇ છે, જ્યારે સેન્સેક્સમાં ૧૦૦ પોઇન્ટની મજબૂતી દેખાઇ રહી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ…

Stock Market: ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 354 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૦૪ પોઇન્ટના સુધારે ૩૫,૭૯૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૯ પોઇન્ટના સુધારે ૧૦,૮૭૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૬૮ પોઇન્ટના સુધારે ૨૬,૬૭૫ની સપાટીએ ટ્રેડિંગમાં…

સેન્સેક્સ ૩૫,૦૦૦ની સપાટીને પાર પહોંચ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાતાં સેન્સેક્સે સપ્તાહની શરૂઆતે જ ૩૫,૦૦૦ની સપાટીને ક્રોસ કરી દીધી હતી. નિફ્ટીએ પણ ૧૦,૬૫૦ની સપાટી વટાવી દીધી હતી. આજે શરૂઆતે બીએસઇ…

નિફ્ટીએ નવી ઊંચાઈ બનાવીઃ શેરબજારમાં આગેકૂચ

અમદાવાદ: વૈશ્વિક બજારના સપોર્ટે તથા સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારોની ખરીદીના પગલે શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૫૨ પોઇન્ટના સુધારે ૩૧,૨૯૦ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી…

શેરબજાર નવી ઊંચાઈએઃ ઓટોમોબાઈલ શેરમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નવી ઊંચાઇએ ખૂલ્યું હતું, જોકે તુરત જ ઊંચી સપાટીથી વેચવાલી આવતાં બજાર રેડ ઝોનમાં જોવાયું હતું. શરૂઆતે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં સેન્સેક્સ ૩૩ પોઇન્ટના સુધારે ૩૧,૧૯૩ પોઇન્ટની નવી ઊંચાઇએ જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે…

મેટલ અને બેન્કિંગ શેરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: શેરબજારમાં આજે શરૂઆતે વોલેટાલિટી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૩૪ પોઇન્ટના સુધારે ૩૧,૧૩૭, જ્યારે એનએસઇ નિફ્ટી છ પોઇન્ટના ઘટાડે ૯,૫૯૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ, બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું એટલું…

નિફ્ટીએ ૮,૩૦૦ની સપાટી વટાવી

અમદાવાદ: વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા સુધારા તથા નીચા મથાળે વિદેશી સંસ્થાગત રોકાણકારોની લેવાલીને પગલે આજે પણ શેરબજાર શરૂઆતે સુધારે ખૂલ્યું હતું. નિફ્ટી ૨૯ પોઇન્ટને સુધારે શરૂઆતે જ ૮,૩૦૦ની સપાટી ક્રોસ કરી ૮,૩૦૩ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા…

બેન્ક શેર ઘટતાં અટક્યાઃ શેરબજારમાં સાધારણ સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સાધારણ સકારાત્મક ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૪૫ પોઇન્ટને સુધારે ૨૬,૩૫૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૧ પોઇન્ટને સુધારે ૮૦૯૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને સ્મોલકેપ સેક્ટરના શેરમાં તેજીની ચાલ…

ટાટા ગ્રૂપની કંપનીઓના શેરમાં સુધારો નોંધાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સાધારણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૯ પોઇન્ટના સુધારે ૨૬,૪૧૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦ પોઇન્ટના સુધારે ૮,૧૧૪ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. બેન્ક શેર પ્રેશરમાં જોવાયા હતા. બેન્ક…

આવતી કાલે એક્સપાયરી પૂર્વે શેરબજાર સુધારે ખૂલ્યું

અમદાવાદ: આવતી કાલે નવેમ્બર એક્સપાયરી પૂર્વે આજે શેરબજારમાં વધુ સુધારાની ચાલ નોંધાઈ હતી. સવારે ૯.૩૨ કલાકે બીએસઈ સેન્સેક્સ ૮૧ પોઈન્ટના સુધારે ૨૬,૦૪૨ જ્યારે એનએસઈ નિફ્ટી ૨૧ પોઈન્ટના સુધારે ૮૦૨૩ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. જોકે…