Browsing Tag

sps

મુલાયમ-અખિલેશની લડાઇ વચ્ચે સપા અને સાઇકલ થઇ શકે છે ફ્રીઝ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે ચૂંટણીનું નિશાન સાઇકલ અને સપાનું નામ વિધાનસભાની ચૂંટણીમાં વિસરાઇ શકે છે. ચૂંટણી વિભાગને ચૂંટણી નિશાન સંબંધી ચાલી રહેલા વિવાદને હલ કરતા 4થી 5 મહિનાનો સમય લાગી શકે છે.…