Browsing Tag

Sensex

સેન્સેક્સ ૩૫,૦૦૦ની સપાટીને પાર પહોંચ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાતાં સેન્સેક્સે સપ્તાહની શરૂઆતે જ ૩૫,૦૦૦ની સપાટીને ક્રોસ કરી દીધી હતી. નિફ્ટીએ પણ ૧૦,૬૫૦ની સપાટી વટાવી દીધી હતી. આજે શરૂઆતે બીએસઇ…

સેન્સેક્સમાં 130 પોઈન્ટનો ઘટાડો, પણ PSU બેંકના સ્ટૉક્સ વધુ તૂટ્યા

અમદાવાદ, ગુરુવાર આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. વૈશ્વિક બજારોમાં જોવા મળેલ પોઝિટિવ સંકેતોના પગલે બીએસઇ સેન્સેક્સ ૧૩૦ પોઇન્ટના સુધારે ૩૪,૨૮૬, જ્યારે નિફ્ટી ૪૩ પોઇન્ટના સુધારે ૧૦,૫૪૫ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી.…

સિક્કાનાં રાજીનામાં બાદ લોકોનાં 31 હજાર કરોડ ડુબ્યા

નવી દિલ્હી : ઇન્ફોસિસનાં સીઇઓ અને એમડી વિશાલ સિક્કા (50) એ શુક્રવારે રાજીનામું આપી દીધું. તે 3 વર્ષ સુધી પોતાનાં પદ પર રહ્યા હતા. તેમના સ્થાને યુબી પ્રવીણ રાવને અન્તરીમ સીઇઓ હશે. કંપની બોર્ડે સિક્કાને એક્ઝીક્યુટીવ વાઇસ ચેરમેન એપોઇન્ટ કર્યા…

યુએસએ વ્યાજદર વધાર્યા બાદ આઈટી કંપનીની આગેવાનીએ શેરબજાર અપ

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વે બે દિવસીય બેઠક બાદ અપેક્ષા મુજબ ૦.૨૫ ટકાનો વ્યાજના દરમાં વધારો કરવાનો અપેક્ષા મુજબનો નિર્ણય કર્યા બાદ આજે શરૂઆતે શેરબજાર પ્રેશરમાં ખૂલ્યું હતું. વિદેશી બજારોનાં પ્રેશર વચ્ચે બીએસઇ સેન્સેક્સ ૧૬૫ પોઇન્ટને ઘટાડે…

બેન્ક શેર સુધર્યાઃ આઈટી શેર પ્રેશરમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સુધારે ખૂલ્યું હતું. સવારે ૯.૩૦ કલાકે સેન્સેક્સ ૧૩૪ પોઇન્ટના સુધારે ૨૬,૪૨૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૧.૮૦ પોઇન્ટના સુધારે ૮,૧૪૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેરમાં મજબૂત સુધારાની ચાલ નોંધાઇ હતી તો…

ડોલરની સામે રૂપિયો વધુ નબળો પડે તેવી શક્યતા

અમદાવાદ: ગઈ કાલે છેલ્લે ડોલર અને રૂપિયો ૬૬.૭૦ની સપાટીએ બંધ જોવાયો હતો. ચાલુ સપ્તાહમાં રૂપિયામાં ભારે અફરીતફરી જોવા મળી હતી. જોકે સપ્તાહની ચાલ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયામાં માત્ર બે પૈસાની જ નરમાઈ જોવા મળી છે. ફોરેક્સ બજારના જાણકારોના…

મંદીના વહેતા સમાચારો વચ્ચે શેરબજારમાં શુષ્ક ચાલ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. એટલું જ નહીં વિદેશી શેરબજારો પણ રેડ ઝોનમાં ખૂલ્યાં હાં. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦.૬૭ પોઇન્ટના સુધારે ૨૮,૧૧૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૨.૫૦ પોઇન્ટના સુધારે ૮,૭૧૨ પોઇન્ટની સપાટીએ…