Browsing Tag

Sadhvi Deva Thakur

લગ્ન સમારોહમાં સાધ્વી દેવાએ ફાયરિંગ કરતાં એકનું મોત

કરનાલ: હરિયાણાના કરનાલમાં એક કહેવાતી સાધ્વીએ લગ્ન સમારોહમાં ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે. આ ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું છે અને ચાર લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. ફાયરિંગની આ ઘટના બાદ સાધ્વી દેવા ઠાકુર અને તેના તમામ ગનમેન ફરાર થઇ ગયા છે.…