Browsing Tag

return

વ્યાજ ન ચૂકવી શકતાં જમીન દલાલની બે ગાડી ઉપાડી ગયા, ધમકી આપી

અમદાવાદ: શહેરના શીલજ વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી કરતા યુવકે છ વ્યાજખોરો પાસેથી લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. રૂપિયા લીધા બાદ વ્યાજ ન ચૂકવી શક્તા વ્યાજખોરો દલાલની બે ગાડી લઈ ગયા હતા અને પૈસા નહીં ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી…

બોડકદેવમાં વ્યાજખોરોએ નાણાં વસૂલવા ધમકી આપી માર માર્યો

અમદાવાદ: સેટેલાઈટમાં બોડકદેવના રહીશે એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરતા વ્યાજખોરે માર માર્યો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અાધેડના ભાઈઅે યુવક પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જે પરત ન અાપતાં વ્યાજખોરે મારી નાંખવાની ધમકી અાપી…

એપલ કંપનીના શેર ‘ઓલટાઈમ હાઈ’

ન્યૂયોર્ક: દુનિયાભરમાં આઇફોન હેન્ડ સેટ માટે ચર્ચામાં રહેલ એપલ કંપનીનો શેર ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. યુએસ નાસ્ડેકમાં શરૂઆતના કારોબાર દરમિયાન આ શેર ૩.૪૦ ટકા વધીને ૧૮૩ ડોલરના લેવલે પહોંચી ગયો છે. એપલને વોરેન બફેટ દ્વારા કંપનીમાં હિસ્સો…

“પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખાસ કોઈ વધારો આવ્યો નથી”: કેન્દ્ર સરકાર

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે, સરકારે હમણાં જ જાહેર જનતાને કોઇ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે તેમના ભાવમાં ખૂબ વધારો થયો નથી જેથી તેને એક્સાઈઝ ડ્યૂટી અથવા GST પરિપ્રેક્ષ્યમાં લાવવાનો યોગ્ય સમય નથી.…

ખોટું રિટર્ન ફાઇલ કરવા સામે IT વિભાગની ચેતવણી

નવી દિલ્હી:આવકવેરા વિભાગે પગારદાર કર્મચારીઓને ઓછી આવક દર્શાવવી કે રિટર્ન ફાઇલ કરતી વખતી કપાતો 'વધારીને' બતાવવા જેવી ગેરકાનૂની રીત રસમ અપનાવવા સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે આ નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી થશે અને તેમના માલિકોને…

“અક્ષય કુમારની ફિલ્મો કરતા મારા પુત્ર તૈમુરની ફિલ્મો વધારે ચાલશે!”

કરીના કપૂર ઘણી વખત તેના પુત્ર તૈમુર વિશે જાહેરમાં વાત કરતી હોય છે. તાજેતરમાં, કરિનાએ એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે તેના પુત્ર તૈમુર ખૂબ તોફાની બની રહ્યો છે. આ વાતચીત દરમિયાન, કરીનાએ અક્ષય કુમારને મજાકમાં મજાકમાં પડકાર મુકી હતી.…

કોમનવેલ્થ દેશોમાં સૌથી વધારે FDI આવી રહ્યું છે ભારતમાં

કોમનવેલ્થ દેશોમાંથી FDI ભારત આવી રહ્યું છે. એટલું જ નહીં, UK પછી પણ ભારત કોમનવેલ્થ દેશોમાં રોકાણનો બીજો સૌથી આકર્ષક સ્ત્રોત છે. મહત્વની વાત એ છે કે કોમનવેલ્થમાં 53 રાજ્યો સભ્ય છે. તે એવા દેશોનું સંગઠન છે જેમાં ક્યારેક UK દ્વારા શાસન…