Browsing Tag

reliance jio

JIO નુકસાન ઉપાડીને પણ ગ્રાહકને કરાવશે ફાયદો!

રિલાયન્સ Jioના નવા ટેરિફ પ્લાનમાં વધુ ડેટા ઓફર કરી રહ્યું છે, તે દર્શાવે છે કે મુકેશ અંબાણીની માલિકીની કંપની આક્રમક ભાવો દ્વારા હરીફ ટેલિકોમ કંપનીઓની બજારમાંથી હિસ્સો લેવા માંગે છે. આ માટે Jio તેની આવકમાં નુકશાન લેવા માટે પણ તૈયાર છે.…

Jioએ Airtelની ઓફરને આપી ટક્કર, હવે ફક્ત રૂ. 149માં આપશે 3GB ડેટા

એરટેલના રૂ. 149 અને રૂ. 399ને અપડેટ કર્યા પછી રિલાયન્સ Jioએ એરટેલ પર મોટો હુમલો કર્યો છે. આ વખતે Jioએ પ્રિ-પેઇડ યોજનાને અપડેટ કરી છે. રિલાયન્સ Jioએ અત્યાર સુધીમાં ભારતીય ટેલિકોમ સેકટરની સૌથી સસ્તી યોજના શરૂ કરી છે. Jio હવે રૂ. 149 માટે રોજ…

આ કંપની માત્ર 2.51 રૂપિયામાં આપી રહી છે 1GB ડેટા

રિલાયન્સ જિયોના ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ બાદ શરૂ થયેલી ટેલિકોમ વૉર પૂરી થવાનું નામ નથી લઇ રહી. અવારનવાર ટેલિકોમ કંપનીઓ નવા ડેટા પ્લાન અને અનલિમિટેડ કૉલિંગ વાળા પ્લન્સ લૉન્ચ કરતી હોય છે. આ દરમિયાન એરટેલ, જિયો, વોડાફોન અને ઇડિયાને ટક્કર આપવા…

JIOને ટક્કર આપવા માટે BSNLએ લોન્ચ કર્યો 118 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે BSNLએ પોતાનો નવો પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાન કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. આ રિચાર્જ પર 1GB ડેટા આપવામાં આવશે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવશે. આ પેકમાં રૉમિંગમાં…

JIO આપી રહ્યુ છે કૉલેજના સ્ટૂડેન્ટ્સને ઇન્ટર્નશિપ કરવાની ઑફર

રિલાયન્સ જિયો દેશભરમાં કૉલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને કમાણીનો મોકો આપી રહ્યુ છે. વિદ્યાર્થીઓ કંપની દ્વારા ચલાવવામાં આવી રહેલા ડિજિટલ ચેમ્પયિન પ્રોગ્રામ હેઠળ મેથી જૂલાઇ વચ્ચે ઇન્ટર્નશિપ કરી શકશે, જેના માટે તેમણે 16000-21000 રૂપિયા સુધીની…

JIO ટૂંક સમયમાં કરશે નવો ધમાકો, 1000GB ડેટા મળશે ફ્રી

જો તમને પણ રિલાયન્સ જિયોના યૂઝર્સ છો તો આ સમાચાર તમારા માટે છે. રિલાયન્સ જિયોની ફાઇબર ટૂ ધ હોમ (FTTH) બ્રૉડબેન્ડ સર્વિસ ટૂંક સમયમાં લોન્ચ થશે. લોન્ચિંગ ઑફર હેઠળ 1.1 (TB) ડેટા ફ્રી મળશે જેની સ્પીડ 100mbps હશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં…

Airtelની નવી ઑફર, જીતી શકાશે 2,00,00,000 રૂપિયા

જિયોને ટક્કર આપવા માટે એરટેલ કોઇને કોઇ નવી ઑફર લોન્ચ કરતું રહે છે. હવે જિયો ગેમને ટક્કર આપવા માટે કંપનીએ નવી ગેમ લોન્ચ કરી છે, જેમાં યૂઝરને 2 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતી શકે છે. કંપનીએ Airtel TV Free Hit ગેમ લોન્ચ કરી છે, જે એક એપ બેસ્ડ…

જિયોની આ ઑફરમાં મળશે રૂ.2200 સુધીનું કેશબેક, આ રીતે મેળવો લાભ

ટેલિકૉમ ક્ષેત્રમાં ઝડપથી પોતાની જગ્યા બનાવનાર ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયોએ Wifi ડૉન્ગલ ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે એક લિમિટેડ ઑફર રજૂ કરી છે. આ ઑફર હેઠળ ગ્રાહકોને જૂના ડૉન્ગલ અથવા તો મોડમને એક્સચેન્જ કરીને નવું JioFi ડિવાઈસ 999…

સસ્તી ઑફર્સ આપવા છતાં જિયોએ કર્યો રૂ.510 કરોડનો નફો

મુકેશ અંબાણીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ Jioએ જાન્યુઆરી-માર્ચ ક્વાટરમાં 510 કરોડ રુપિયાનો નફો નોંધાવ્યો છે. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર 2017ના ગાળામાં પણ 504 કરોડ રુપિયાનો નફો નોંધાવ્યો હતો. Jioની આવક પણ 3.60 ટકાના વધારા સાથે 7120 કરોડ રુપિયાને…

રિલાયંસ Jioની જાહેરાત, આ વર્ષે 80,000 લોકોની કરાશે ભરતી

ખાનગી ક્ષેત્રની નવી ટેલિકોમ કંપની રિલાયન્સ Jioએ ચાલુ નાણાકીય વર્ષમાં 75,000 થી 80,000 લોકોની ભરતી કરવાની યોજના જાહેર કરી છે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર સંજય જોગે એક કાર્યક્રમના પ્રસંગે પત્રકારોને આ માહિતી આપી હતી. ચાલુ નાણાકીય…