Browsing Tag

rain

રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

છેલ્લા કેટલાક દિવસોથી હાથ તાળી આપી રહેલા વરસાદને લઇને રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદની બીજી ઈનિંગ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. બંગાળની…

ભૂસ્ખલન અને વરસાદના કારણે અમરનાથ યાત્રા ફરી એકવાર અટકાવાઇ

ખરાબ હવામાન, ભુસ્ખલન અને વરસાદના કારણે અમરનાથ યાત્રા ફરી રોકી દેવામાં આવી છે. પારંપારિક બાલટાલ અને પહલગામ ટ્રેક પર બીજા દિવસે પણ યાત્રા સ્થગિત કરતાં બંને બાજુ અંદાજે 26 હજાર યાત્રીઓ ફસાયા છે. જ્યારે રિયાસતના પ્રવેશદ્વાર લખનપુરથી કાશ્મીર…

વરસાદમાં ખુબ નાચી આ ભોજપુરી એક્ટ્રેસ, viral થયો video

ભોજપુરી સિનેમાની અભિનેત્રી, ગાર્ગી પંડિત ઉર્ફ પ્રિયંકા પંડિતનો નવી વિડિયો, વાયરલ બની ગયો છે. તેનો નૃત્ય મોનસૂન સિઝનમાં ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યું છે. 'બેબી ડોલ' ના નામે જાણીતા ગાર્ગી પંડિતે તાજેતરમાં અરવિંદ અકેલા 'કલ્લુ'ની ફિલ્મ 'આવારા…

અમદાવાદમાં વાદળો ઘેરાશે, પરંતુ ૧૭મી સુધી વરસાદની શક્યતા નથી

અમદાવાદ: શહેરમાં વાદળછાયા વાતાવરણના કારણે ગમે ત્યારે વરસાદ ખાબકી પડે તેવો માહોલ સર્જાયો છે, પરંતુ સ્થાનિક હવામાન કચેરીની આગાહીને જોઈએ તો શહેરના આકાશમાં વરસાદી વાદળો છવાયેલાં રહેશે પરંતુ આગામી ૧૭ જૂન, સુધી વરસાદ પડે તેવી શક્યતા નહીવત્ છે.…

ગુજરાતમાં વરસાદનું આગમન…! વલસાડ પંથકમાં વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત

રાજ્યમાં હવામાન વિભાગે આગામી 72 કલાકમાં વરસાદની આગાહી કરી છે ત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલી ગુજરાતની જનતાને આખરે રાહત મળી શકે છે. કારણ કે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદે દસ્તક દીધી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા વલસાડમાં…

દક્ષિણ ગુજરાતમાં આવ્યો પવન સાથે થઈ વરસાદની એન્ટ્રી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે વાતાવરણના પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તાપી, બારડોલી, ભરૂચમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ વરસી ગયો હતો. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસ્યો છે. તો, આ તરફ…

દેશના 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

દેશના ઓછામાં ઓછા 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ તેમજ આંધી-તોફાનની આગાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળો પર ભારે વાવાઝોડા…

VIDEO: રાજ્યમાં વાતવરણ પલ્ટાયું, આકાશમાં છવાયા વાદળા

ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. કેટલાક જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતાં. અપર એર સાયલોનિક અસર સર્જાતા વાતાવરણમાં ફેરફાર…

વહેલી સવારે અડધું અમદાવાદ ભીંજાયું, અડધું કોરુંધાકોર

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે સવારથી ઘેરાયેલાં વાદળો સાથે વરસાદ શરૂ થયો હતો, જોકે આ વરસાદી ઝાપટાએ મધ્ય ઝોન અને ઉત્તર ઝોનને કોરાધાકોર રાખ્યા હતા, પરંતુ મણિનગર, વટવા, બોડકદેવ, વેજલપુર અને ગોતામાં ૫.૫૦ મિલિમીટર જેટલો વરસાદ સવારે જ પડી ગયો હતો. …