Browsing Tag

rahul gandhi

રાહુલનું ટ્વિટ: ભાજપવાળા પણ જાણે છે અમિત શાહની કુંડળી, સત્ય છોડશે નહીં

સર્વૌચ્ય અદાલતે ગુરૂવારે સીબીઆઈના વિશેષ જજ લોયાના કથિત રહસ્મય મોતમાં SITથી તપાસની માંગને રદ કરી દીધી છે. જજ લોયા સૌહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસની સંભાળી રહ્યા હતા. અરજીમાં કોઈ દમ ન હોવાની વાત કરી ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જજ ખાનવિલકર અને…

મોદી સરકારના રાજમાં નેતાઓની હેટ સ્પીચ 500 ટકા વધી..

વર્તમાનની મોદી સરકારમાં કુલ 124 વખત નેતાઓએ હેટ સ્પીચ આપી હતી જ્યારે UPA-II દરમિયાન આવુ માત્ર 21 વખત થયુ છે. ગયા ચાર વર્ષોમાં ભારતીય રાજનીતિના મોટા નેતાઓની હેટ સ્પીચ અને વિભાજનકારી ભાષાના પ્રયોગમાં 500 ટકા વધારો થયો છે. આ પોતામાં એક…

દેશની દિકરીઓને ન્યાય અપાવવા માટે ત્વરિત પગલાં લો PM મોદી: રાહુલ ગાંધી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 17 વર્ષની દુષ્કર્મકાંડ આચરાયા બાદ મહિલા સંગઠનોથી માંડીને વિરોધી પાર્ટીઓનો દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, પૉલિટિકલ પાર્ટી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા રમત…

‘જયપુર, નાગોરમાં મને દાખલ થવા માટે રોકવામાં આવ્યો હતો’: જિગ્નેશ મેવાણી

વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો, પરંતુ એરપોર્ટથી પણ તેણે પાછા ફરી જવાનું કહેવામાં આવ્યું હતુ. જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી આ આરોપ લગાવ્યો છે અને રાજ્ય સરકારને સવાલ કર્યો છે…

કઠુઆ-ઉન્નાવ રેપ કેસ: અડધી રાતે રાહુલ ગાંધીએ કર્યું કેન્ડલ માર્ચ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ તેમજ યુપીના ઉન્નાવ રેપ કેસ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગતરાત્રીએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસથી ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્યનું આયોજન કર્યું હતું. આ કેન્ડલ માર્ચામં કોંગ્રેસ ઘણા નેતાઓ સહિત અનેક લોકો…

બિહારી દંગલ: ગુજરાતની જિગ્નેશ ક્રાંતિ હવે બિહારમાં ‘શ્યામ’ પંખ લગાવીને ઉડશે?

શું દલિત નેતા જિગ્નેશ મેવાણી અને જેડીયૂના મહાસચિવ શ્યામ રજક જોડે-જોડે આવશે? શું બન્ને એક સાથ દલિતોના મુદ્દા ઉઠાવામાં સફળ રહેશે? આવુ થઈ શકે છે કેમ કે બન્ને નેતાઓની મુલાકાતો બાદ આવી વાતે ઉડી રહી છે. જેડીયૂ મહાસચિવ શ્યામ રજકે સ્વિકારી લીધુ છે…

કોંગ્રેસ બાદ PM મોદી પણ ઉપવાસને શરણે, સંસદ હોબાળા વિરોધ સ્વરૂપે અમિત શાહ સાથે અનશન

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંસદમાં વિપક્ષી પાર્ટીઓનાં હોબાળાનાં વિરોધનાં સ્વરૂપને લઇ 12 એપ્રિલનાં રોજ દિવસ ભર ઉપવાસ પર બેસશે. આ દરમ્યાન ભાજપનાં સંસદ પણ દેશનાં વિભિન્ન ભાગોમાં જઇને ઉપવાસ કરશે. કોંગ્રેસ…

રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર, ”2019માં દલિત વિરોધી સરકારને હરાવીશું”

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે રાજધાટ પર ઉપવાસ રાખ્યા પછી કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ''આજે દેશમાં જે માહોલ છે જે ભાજપના કારણે છે.'' રાહુલે આરોપ લગાવતા કહ્યુ કે, ''ભાજપની વિચારધારા દેશને વિભાજિત…

‘રાહુલ બની શકે છે મોદીનો વિકલ્પ, જીતી લેશે દેશની જનતાનો ભરોસો’

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગુનાથી કોંગ્રેસ સાસંદ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક માનવામાં આવે છે. રાહુલના નિર્દેશમાં સંસદમાં કોંગ્રેસની રણનીતિને અંજામ આપવો હોય અથવા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફરીથી મજબૂત કરવાની મુહિમ,…

એક તરફ હું, બીજી તરફ મોદી, જે સાચુ બોલે તેના પર કરો ભરોસોઃ રાહુલ ગાંધી

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બેલ્લારી પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ 'જન આશીર્વાદ યાત્રા'નો પ્રારંભ કર્યો. તેમની સાથે લોકસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને મુખ્યમંત્રી કે. સિદ્ધારમૈયા પણ ઉપસ્થિત…