Browsing Tag

RAAZI

પબ્લિક રિવ્યૂ: અાલિયાનું જબરદસ્ત પરફોર્મન્સ અંત સુધી જકડી રાખતી સ્ટોરી

આલિયાએ પોતાની એક્ટિંગના દમ પર સમગ્ર સ્ટોરીને સારી રીતે નિભાવી છે. પડદા પાછળ તમને માત્ર આલિયાની સુંદરતા જ નહીં, તેની એક્ટિંગ એટલી જ પસંદ આવશે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. ભાવેશ ઠાકોર, શિવરંજની મેઘના ગુલઝારે ડિરેક્શન સારું કર્યું છે અને…

રિલીઝના દિવસે જ આલિયાની ‘રાઝી’એ કરી આટલા કરોડ કમાણી

રિયલ લાઇફ પર આધારિત આલિયા ભટ્ટની ફિલ્મ 'રાઝી' ફિલ્મને બૉક્સ ઑફિસ પર પહેલા દિવસે ધમાકેદાર એન્ટ્રી કરી છે. 'રાઝી' ફિલ્મે પહેલા દિવસ પર ધમાકેદાર કમાણી કરવાની સાથે પાંચવી હાઇએસ્ટ ઑપનર ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મને આલિયાની અત્યાર સુધીની સૌથી શાનદાર…

રણબીર-આલીયાના અફેર બાબતે સામે આવ્યું સોની રાઝદાનનું ચોંકાવનારું નિવેદન

આ દિવસોમાં અલિયા ભટ્ટ તેમની ફિલ્મ 'રાજી' વિશે હેડલાઇન્સમાં ચાલી રહી છે. આજે, 11મી મેના દિવસે, 'રાજી' રિલિઝ થઈ ગઈ છે. બીજી બાજુ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરની વાત ખૂબ જ મજબૂત છે. આલિયાના સંબંધો પર તેની માતા સોની રાઝદાનનું નિવેદન આવ્યું…

‘Raazi’ Review: આલિયાની દમદાર એક્ટીંગ અને સ્ટોરી જબરદસ્ત

દિગ્દર્શક મેઘના ગુલઝારે થોડા વર્ષો પહેલા, આરૂષી તલવાર મર્ડર મિસ્ટ્રી પર આધારિત ફિલ્મ 'તલવાર' બનાવી હતી જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે મેઘનાએ ફિલ્મ 'રાજી' સાથે વાસ્તવિક જીવન પર આધારિત એક ભારતીય ડિટેક્ટીવની વાર્તા બતાવવાનો પ્રયાસ કર્યો…

એક સીન માટે આલિયાને 175 વખત પહેરવો પડ્યો લગ્નનો કોસ્ચ્યૂમ, જાણો કારણ

'ઉડતા પજાંબ' અને 'હાઇવે' જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગમાં પોતાના કામને સાબિત કરી ચૂકી એક્ટ્રેસ આલિયા ભટ્ટ જલ્દીથી પોતાની અપકમિંગ ફિલ્મ 'રાઝી'માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે જેમા આલિયાની એક્ટિંગના વખાણ પણ કરી…

આલિયાની ફિલ્મ ‘Raazi’ નું ગીત ‘દિલબરો’ કરી દેશે તમને ભાવુક…

આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીનું બીજું ગીત રિલીઝ રિલીઝ કરવામાં આવ્યું છે જેનું નામ છે 'દિલબરો'. પ્રથમ વખત આલિયા ભટ્ટ એક દુલ્હન તરીકે જોવા માળી છે. આ ઉપરાંત, ઘણાં લાંબા સમય બાદ, બોલિવૂડમાં એક વિદાય ગીત આવ્યું છે. આ ગીત ગુલઝાર સાહબ દ્વારા લખવામાં…

VIDEO: આ રીતે ભારતીય જાસૂસ બની આલિયા ભટ્ટ

પોતાના 6 વર્ષના કરિયરમાં આલિયા ભટ્ટ અત્યાર સુધી તમામ શાનદાર કેરેક્ટરમાં જોવા મળી છે. દરેક કેરેક્ટર માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. ફિલ્મ ' હાઈવે' હોય, 'ઉડતા પંજાબ' હોય કે પછી 'ડિયર જિંદગી', દરેક ફિલ્મમાં તે અલગ જ કેરેક્ટરમાં જોવા મળી છે.…

આ ભારતીય છોકરી સેામે પાકિસ્તાને ઝુકાવ્યું હતું માથુ

'રાઝી' ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે લોકોને ખૂબ જ ગમ્યું છે. નવા અવતારમાં આલિયા ભટ્ટ ખૂબ સારી દેખાય છે. 'રાઝી' ફિલ્મ એક નવલકથા પર બનાવવામાં આવી છે. 'કૉલિંગ સહમત' પરથી આલિયાના કેરેક્ટરનું સહમત રાખવામાં આવ્યું છે. આ પુસ્તક…

જાસૂસની સાથે સાનિયાની થઈ તુલના, મળ્યો આવો જવાબ

આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'રાઝી' મે મહિનામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની વાર્તા એક કાશ્મીરી છોકરી એક પાકિસ્તાની છોકરા સાથે લગ્ન કરે છે. આ સાથે આલિયાએ ભારતીય ડિટેક્ટીવની ભૂમિકા પણ ભજવી છે. તાજેતરમાં, એક જાણીતા હાસ્ય કલાકારે સાનિયા…

VIDEO:ભારત માટે પાકિસ્તાનમાં જાસૂસી કરતી જોવા મળી આલિયા ભટ્ટ!

પોતાની ફિલ્મોનું સિલેક્શન અને તેમાં કરેવા શાનદાર પરફૉર્મન્સને કારણે આલિયા ભટ્ટે પોતાને બોલિવુડના ટૉપ સ્ટાર્સમાં શામેલ કરી દીધી છે. ટૂંક સમયમાં આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'રાઝી' રીલિઝ થશે, જેમાં ફરી એકવાર આલિયાનું અદ્દભુત પર્ફોમન્સ જોવા મળશે…