Browsing Tag

problem

1000/500ની નોટ બંધ થયાની સૌથી મોટી અસર આ ઉદ્યોગો પર પડી

નવી દિલ્હીઃ નોટબંદીના પગલે સમગ્ર દેશમાં ખળભળાટ વ્યાપી ગયો છે. ત્યારે વિવિધ ઉદ્યોગો પર પણ તેની માઢી અસરો જોવા મળી રહી છે. જો આ રીતની પરિસ્થિતી રહી તો આગામી સમયમાં ભારે નુકશાનની વકી છે. હાલ શિફ્ટમાં 24 કલાક ચાલતા ઔદ્યોગિક ક્ષેત્રો કાચા માલની…

2000 રૂપિયા સાથે લોકો ફસાયા છૂટ્ટાની રામાયણમાં, હજી પણ અનેક જગ્યાએ ATM બંધ

નવી દિલ્હીઃ ATM સેન્ટર અને બેંકોમાં દિવસ દરમ્યાન લાંબી લાઇનોમાં ઉભા રહ્યા ઘણા લોકોને પૈસાની ઉણપને કારણે ખાલી હાથે પરત આવું પડી રહ્યું છે. જોકે 500 અને 1000ની નોટોનો ઉપયોગ પબ્લિક યૂટિલિટી બિલ્સમાં ઉપયોગ કરવાની અવધિ વધારીને 72 કલાક કરી…

દિવાળી ટાણે જ સાંજના પાણીનો કકળાટ

અમદાવાદ: હિંદુ સંસ્કૃતિમાં તહેવારોના રાજા તરીકે ઓળખાતા દિવાળીના સપરમા દિવસોની હવે શરૂઆત થશે. ઉત્સવપ્રેમી પ્રજામાં કારમી મોંઘવારીની ઝાળ સહન કરીને પણ દીપોત્સવને વધાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, જોકે તહેવારોના આ દિવસોમાં ખાસ કરીને કોટ…