Browsing Tag

Price Hike

વૈશ્વિક ક્રૂડના ભાવ ઝડપથી તૂટ્યા

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકાનાં પ્રેશરના કારણે રશિયા અને ક્રૂડનું ઉત્પાદન કરતાં અન્ય દેશો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરવાના સંકેતો અપાતાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો થતો જોવા…

જૂન મહિનાથી ગાડીઓની કિંમતમાં થશે વધારો, જાણો કારણ

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા (HMIL) એ મંગળવારે જણાવ્યું હતું કે, જૂન 2018થી નવી લોન્ચ કરેલી કાર ક્રેટા સિવાયની બધી કારના તમામ મોડલના ભાવમાં 2 ટકાનો વધારો જોવા મળશે. કંપનીએ આ ખર્ચમાં વધારોનું વર્ણન એક પરિબળ તરીકે કર્યું છે. HMIL રૂ. 3.3 લાખની…

પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ફરી ભડકો, સતત ચોથા દિવસે ભાવમાં વધારો

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે એટલે કે આજે પણ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં જ્યાં 22-23 પૈસાનો વધારો થયો છે, ત્યારે ડિઝલમાં 22-24 પૈસાનો વધારો જોવા મળ્યો છે.…

… તો ફરી એક વખત મોંઘું થઇ જશે પેટ્રોલ-ડિઝલ, જાણો કારણ

અમેરિકા દ્વારા ઇરાન પર પરમાણુ પ્રતિબંધ લગાવવાની અસર ભારતીયો પર પણ પડે તેવી સંભાવના રહેલી છે. બંને દેશોની વચ્ચેના તણાવની વચ્ચે પેટ્રોલ-ડિઝલનો ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. જો આવું થયું તો ફરી સામાન્ય જનતાના ખિસ્સા પર અસર જોવા મળશે.…

સરકારે આપી સલાહ, પેટ્રોલ-ડિઝલ પર આવી રીતે બચાવો રૂપિયા

પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત વધી રહી છે. ક્રૂડ ઑઇલની કિંમતોમાં થઇ રહેલા સતત વધારાને કારણે ઘરેલૂ સ્તર પર પેટ્રોલની કિંમત 82 રૂપિયાની પાર પહોંચી ગઇ છે, અને ડિઝલની કિંમત પણ અત્યાર સુધીની સર્વોચ્ચ સ્તર પર છે. પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર તમે…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાના મૂડમાં નથી સરકાર!

આસમાને પહોંચેલી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાંથી હાલ રાહત મળવાની કોઈ આશા નથી, કારણ કે નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાના મૂડમાં નથી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, નાણાં મંત્રાલય ઇચ્છે છે કે, રાજ્ય સરકાર ફ્યૂઅલ પર સેલ્સ…

પેટ્રોલની કિંમતમાં વધારો, સાડા 4 વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ

તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વાર વધારો થયો છે. જેના લિધે પેટ્રોલની કિંમત છેલ્લા સાડા ચાર વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. અમદાવાદમાં ભાવ વધારાની સાથે પેટ્રોલની કિંમત હાલ રૂ. 73.26 પ્રતિ લીટરે અને ડીઝલની કિંમત રૂ. 69.94 પ્રતિ લીટરે…

પેટ્રોલના ભાવમાં થયો ભડકો, અત્યાર સુધીની સૌથી ઊચ્ચ સપાટીએ પહોંચ્યો

ગુરુવારે પેટ્રોલ-ડિઝલના ભાવામાં વધારા સાથે દેશભરમાં બંનેની કિંમતોમાં ભડકો થયો છે. વૈશ્વક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધીને 27 નવેમ્બર 2014થી અત્યાર સુધીની હાઈએસ્ટ સપાટી ડૉલર 74.74 પર પહોંચતા સ્થાનિક સ્તરે પણ ભાવ વધારો લાગુ પાડવામાં આવ્યો છે.…

ચાંદી ૪૦ હજારની સપાટીએઃ સોનામાં પણ સુધારો જોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે સોના અને ચાંદીમાં સ્થાનિક બજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. યુરોપમાં રાજકીય અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક બજારમાં સોનું એક મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં પણ સોનામાં રૂ. ૧૦૦નો સુધારો નોંધાઇ…