Browsing Tag

policeman

પોલીસ કસ્ટડીમાંથી આરોપીઓ નાસી જવા મામલે બે પોલીસકર્મી સસ્પેન્ડ

ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનમાં આવેલા ટોયલેટમથી બે સગીર આરોપીઓના નાસી જવાના મામલે બેદરકારી બદલ પોલીસ સ્ટેશનના પીએસઓ તથા પીકેટને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ બને આરોપીઓ વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં…

…અને મફતમાં લીધેલો શેરડીનો રસ મૂકી બે પોલીસ કોન્સ્ટેબલ ભાગ્યા

અમદાવાદ: ‘મફત’નું ખાવા-પીવા ટેવાયેલા પોલીસકર્મીઓ કોઈ પણ દુકાનદાર અથવા તો નાના વેેપારી પાસેથી મફતમાં ખાવાનું લઈને જતા રહે છે. પોલીસ સાથે કોઈ દુશ્મની કરે તેવા ડરના કારણે વેપારીઓ પણ જે માગે તે ચુપચાપ આપી દેતા હોય છે. આવા એક મફતિયા…