Browsing Tag

PM Narendra Modi

PM મોદીના સિંગાપોર પ્રવાસનો અંતિમ દિવસ, અમેરિકાના રક્ષા સચિવ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગાપોર પ્રવાસનો અંતિમ દિવસ છે. પીએમ મોદીએ સિંગાપોરમાં અમેરિકાના રક્ષા સચિવ જિમ મૈટિસ સાથે મુલાકાત કરી છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરના પૂર્વ પ્રધાનમંત્રી ગોહ ચોક તોંગ સાથે મુલાકાત કરી હતી.…

કર્ણાટક ચૂંટણીઃ સટ્ટાબજારનાં અનુમાન અનુસાર ભાજપ સૌથી મોટો પક્ષ બનશે

બેંગલુરુ: દેશની તમામ ન્યૂઝ ચેનલો પર કર્ણાટકના ચૂંટણી જંગમાં કોનો વિજય થશે તેના પર સર્વે કરવામાં આવી રહ્યા છે. એવામાં સટ્ટાબજારમાં પણ કર્ણાટકની ચૂંટણીને લઈને ભારે હલચલ ચાલી રહી છે. સટ્ટાબજારના અનુમાન અનુસાર આ વખતે કર્ણાટકમાં કાંટાની ટક્કર…

‘વિજળી પર સરકારના દાવા કરતા પણ વધારે સારું કામ’: વિશ્વ બેંક

દેશના તમામ ગામો સુધી વિજળી પહોંડવાનો દાવો કરતી મોદી સરકારને વિશ્વ બેંક તરફથી મોટી શાબાશી મળી છે. વિશ્વ બેંકે કહ્યુ કે, ભારતે વિદ્યુતીકરણના ક્ષેત્રમાં 'સારુ કામ' કર્યુ છે અને દેશની 80% સુધીની વસ્તી સુધી વિજળી પહોંચાડી દીધી છે. આ સપ્તાહમાં…

કર્ણાટકમાં રાજ્ય સરકારને કારણે ખેડૂતોને ન મળ્યો ફાયદો: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના કિસાન મોરચના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કાર્યકર્તાઓને જણાવ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને આવક બે ગણી કરવા પર કામ કરી રહ્યું છે. આપણી સરકારે અત્યાર…

રાહુલના વિમાનમાં ટેકનિકલ ખામી, કોંગ્રેસે કરી ફરિયાદ, PMએ ફોન પર કરી વાત

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનના લેન્ડિંગનો મામલો જોર પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીની ઓફિસ દ્વારા હુબલીના ગોકુલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીને આ મામલે કાંઇ શંકાસ્પદ લાગી રહ્યું છે.…

સોનિયા ગાંધીના ગઢને 2019માં પાડવા આજે રેલી કરશે અમિત શાહ

નવી દિલ્લી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ચાલતુ મિશન કર્ણાટક અને આવનારો મિશન 2019ને ધ્યાનમાં રાખીને તે સજીવનીની તપાસમાં સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં પ્રચાર કરવાનો ફેસલો કર્યો છે. શાહ આજે રાયબરેલીમાં જ્યૂબિલી ઈન્ટર કોલેજમાં રેલી…

‘મને બોલવાની સલાહ આપતા મોદી આજે ખુદ અમલ કરે’: મનમોહન સિંહ

કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મ કેસમાં હવે પ્રધાનમંત્રી મોદીને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે આડેહાથ લીધા છે. મનમોહન સિંહે કહ્યુ કે, ''PM મોદીએ મને સલાહ આપી હતી, હવે તેઓ તેના પર અમલ કરે અને આ મામલા કંઇક બોલે.'' એક પ્રખ્યાત સમાચારપત્રની સાથે…

દેશની દિકરીઓને ન્યાય અપાવવા માટે ત્વરિત પગલાં લો PM મોદી: રાહુલ ગાંધી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 17 વર્ષની દુષ્કર્મકાંડ આચરાયા બાદ મહિલા સંગઠનોથી માંડીને વિરોધી પાર્ટીઓનો દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, પૉલિટિકલ પાર્ટી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા રમત…

હાર્દિક પટેલે કર્યુ વિવાદિત ટ્વીટ, ‘મનમોહન સિંહને બંગડી મોકલનારી સ્મૃતિદીદી હવે PMને શું…

પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના નેતા હાર્દિક પટેલે ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલનું કહેવું છે કે ''આ પ્રકારની રેપની ઘટનાઓ પર…

ફકત 250 રૂપિયામાં કરો બુલેટ ટ્રેનની મુસાફરી

અમદાવાદથી મુંબઇની વચ્ચે 2022 સુધી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે તેવી સંભાવના છે. શું તમારા મનમાં પણ સવાલ આવે છે કે, છેવટે બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે? આ પહેલા પણ અનુમાન લગાવવામાં આવ્યા હતા, પરંતુ પહેલી વાર બુલેટ ટ્રેનનાં ભાડાં અંગે…