Browsing Tag

Petrol Price

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા પર 14 દિવસ પછી લાગી break, જાણો આજનો ભાવ શું છે!

સતત 14 દિવસો બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો બંધ થઈ ગઈ હતી. બુધવારે, ઓઇલ કંપનીઓએ તેમની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તેમણે મંગળવારના ભાવ સ્થિર રાખ્યા હતા. 14 દિવસમાં 2 રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ છેલ્લા 14 દિવસમાં પેટ્રોલ લિટર દીઠ રૂ.…

ચાર દિવસમાં પેટ્રોલ કિંમત 23 અને ડીઝલ 20 પૈસા થયું સસ્તુ!

ઓઇલ કંપનીઓએ ચોથા દિવસે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત 9 પૈસાના દરે ઘટાડવામાં આવી હતી. ચાર દિવસમાં પેટ્રોલ 23 પૈસા અને ડીઝલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે જોવા મળ્યો ઘટાડો…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત 16 દિવસના વધારા બાદ આજરોજ સતત ત્રીજા દિવસે ઘટાડો જાવો મળ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસાનો પ્રતિ લિટર ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 5 પૈસા પ્રતિ લિટરે ઘટાડો…

પેટ્રોલ-ડીઝલ થયું વધુ મોંઘુ, કેંદ્ર સરકાર ડ્યૂટી ઓછી કરવા તૈયાર નથી

પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લાં ચાર અઠવાડિયામાં સૌથી વધારે વધારો થયો છે. રવિવારે પેટ્રોલના ભાવ 76.24 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે, જ્યારે ડીઝલનો ભાવ 67.57 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. આ રીતે દિલ્હીમાં રવિવારે અત્યાર સુધીમાં સૌથી મોંઘું…

કર્નાટક ચુંટણી પતી, તૈયાર થઈ જાઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે વધારો

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા પખવાડિયામાં વધારો થયો હોવા છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહે તેવી શક્યતા નથી. રવિવારે સવારે 6 વાગ્યાથી તમારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે ચૂકવવા પડી શકે છે. સરકારી ઓઇલ…

…તો આ કારણથી પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ 75 ડોલરથી વધ્યા હોવા છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન કરવાથી સરકારી ઓઈલ કંપનીઓ નુકસાનની દિશામાં આગળ વધી રહી છે. આ અંગે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અથવા સરકારે કોઈ નિવેદન આપ્યું નથી…

“પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખાસ કોઈ વધારો આવ્યો નથી”: કેન્દ્ર સરકાર

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે, સરકારે હમણાં જ જાહેર જનતાને કોઇ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે તેમના ભાવમાં ખૂબ વધારો થયો નથી જેથી તેને એક્સાઈઝ ડ્યૂટી અથવા GST પરિપ્રેક્ષ્યમાં લાવવાનો યોગ્ય સમય નથી.…

રોજબરોજ કેમ બદલાતા રહે છે પેટ્રોલ-ડિઝલના ભાવ? જાણો તેનું કારણ…

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારો થવાથી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ મંત્રીની આવી દલીલ યોગ્ય છે, પરંતુ  જૂન 2014 બાદ ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ સહેજ ઘટ્યો નથી. કારણ કે, બજાર સાથે…