Browsing Tag

Pakistan

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘરમાં જ ઘેરી રહ્યું છે ભારત, અન્ય 6 દેશો બનશે સાક્ષી

ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને તેના ઘરમાં જ ઘેરી લેશે. એસસીઓના બેનર હેઠળ ઇસ્લામાબાદથી શરૂ થતા આતંકવાદ વિરોધી પરિષદમાં ભારત તેના પ્રતિનિધિમંડળને મોકલશે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા એક નિવેદન અનુસાર, ભારત અને પાકિસ્તાન…

પાકિસ્તાનને આતંકનો જવાબ ‘સિધૂં નદીના પાણી’થી આપશે ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારના 330 મેગાવૉટની ક્ષમતાવાળા કિશનગંગા જળવિદ્યુત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ, સાથે જ કિશ્તવાર જિલ્લામાં 1000 મેગાવૉટની પાલક દુલ વિદ્યુત યોજનાનું ખાતમૂહુર્ત કર્યુ. આ બંને યોજનાને કેન્દ્રનો પાકિસ્તાનને જવાબ…

મુંબઇ પર પાકિસ્તાની આંતકીઓએ કર્યો હતો હુમલો: નવાઝ શરીફ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે પોતાના પદ પરથી હટ્યા પછી લગભગ 9 મહિના બાદ મુંબઇ એટેક પર મોટું નિવેદન આપ્યું છે. તેઓએ પાકિસ્તાની અખબાર 'ધ ડૉન'માં આપેલા એક ઇન્ટરવ્યૂ અનુસાર, શું આપણે આંતકીઓને સીમ પાર જવા દેવા જોઇએ એને મુંબઇમાં 150…

WC2019: આ તારીખે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ માટે ભારતની મેચોની તારીખો અને જગ્યાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારત ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપની પહેલી મેચ 5 જૂનના સાઉથ આફ્રિકાની વિરુદ્ઘમાં રમશે, જ્યારે 16 જૂનના પાકિસ્તાનની સાથે મેચ રમશે.…

PAKથી આવ્યો હતો આસારામનો પરિવાર, ચા વેચીને બન્યો ધર્મગુરૂ

આધ્યાત્મિક ગુરુ આશારામ એક નાબાલિકના બળાત્કાર કેસમાં જોધપુરની અદાલત દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા છે. 5 આરોપીઓ દોષી ઠહેરાવવામાં આવ્યા છે. આસારામના ચુકાદો પર તેના કોઇ ટેકેદારોના કોઈ આંદોલન ન કરે તે ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં પૂરતી સુરક્ષાની…

પાકિસ્તાની સિંગરનો ચોંકાવનારો ખુલાસો – “અલી ઝફરે ઘણી વખત કર્યું યૌન શોષણ”

સ્ટાર્સની ઝળહળતી ફિલ્મ વિશ્વની પાછળની કાળી કથાઓ ફરી એક વાર આજે હેડલાઇન્સમાં છે. થોડા દિવસો પહેલા, એક તેલુગુ ફિલ્મ અભિનેત્રીએ ઘણા સેલિબ્રિટી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો . હવે એક પાકિસ્તાની ગાયકે પ્રખ્યાત અભિનેતાઓમાંનો એક અલી ઝફર પર યૌન…

પાકિસ્તાનમાં ભગવાન શિવનું હળહળતુ અપમાન, હિંદુઓમાં ફેલાયો રોષ

આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પાકિસ્તાની સંસદમાં જામીને હોબાળો થયો હતો, મામલોની જાંચના તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ નામચિન ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાનની એક ફોટો આ…

પાકિસ્તાન સાથેના વિવાદે ભારત પાસેથી ખેંચી લિધી એશિયા કપની મિજબાની

2018માં યોજાનારા એશિયા કપને ભારતથી છીનવી લેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન સાથેના રાજદ્વારી તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ, જે 13 થી 28 સપ્ટેમ્બર સુધી ચાલશે, તે બવે દુબઈ અને અબુ ધાબીમાં રમાશે.…

5 વર્ષમાં પાકિસ્તાને 298 ભારતીયોને આપી નાગરિકતા

ઈસ્લામાબાદ: પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષમાં 298 પરદેશીઓ ભારતીયોને પોતાનો નાગરિકત્વ આપ્યું છે. આંતરિક મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં શનિવારને જહેરાત કરી આ વાત રજુ કરી હતી. પાકિસ્તાની મુસ્લિમ લીગના શેખ રોહેલ અસગરે સંસદમાં પ્રશ્ન ઉઠાવામાં આવ્યું…

PoKમાં ફરી લાગ્યા આઝાદીના સૂત્રોચ્ચાર, પાકિસ્તાન વિરુદ્ઘ વિશાળ રેલીનું આયોજન

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)માં આઝાદીનું આંદોલન હવે ગતિ પકડી રહ્યું છે. પાકિસ્તાનથી આઝાદી મેળવવા માટે જનદાલીમાં જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આઝાદીના નારા લગાવવામાં આવ્યા…