Browsing Tag

Pakistan army

ભારતે પાક. સેનાના કેપ્ટન સહિત સાતને ઢાળી દીધા

શ્રીનગર: અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ભંગ અને મંગળવારે માછિલ સેકટરમાં પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતનો ભારતીય લશ્કરે જડબાંતોડ જવાબ આપીને પાકિસ્તાનના કેપ્ટન સહિત સાત લોકોને ઢાળી દીધા હતા. ભારતના આ પગલાંથી છંછેડાયેલા પાકિસ્તાનના…

ભારતીય ડ્રોનને તોડી પાડવાનો પાકિસ્તાની સેનાનો દાવો

ઇસ્લામાબાદ : પાકિસ્તાને સરહદ પર એક માનવરહિત ભારતીય ડ્રોન વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની લશ્કર સેનાના પ્રમુખ લેફટન્ટ જનરલ અસીમ બાજવાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ભારતીય માનવરહિત ડ્રોન વિમાનને પાકિસ્તાનના સમય અનુસાર શનિવાર…

LoC પર પાકિસ્તાને વધુ એક વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો

જમ્મુ: પાકિસ્તાની સુરક્ષા દળોએ જમ્મુના પૂંચ વિસ્તારમાં વધુ એક વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની દળોએ પૂંચના માલ્તી વિસ્તારમાં એલઓસી પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની રેન્જરોએ પૂંચમાં ફાયરિંગ કરવા ઉપરાંત મોર્ટાર મારો ચલાવ્યો હતો. …

આતંકીઓનો સફાયો કરો, નહીંતર આપણે એકલા પડી જઈશુંઃ નવાઝ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારે પ્રથમવાર મિલિટરી લિડરશિપને કડક ચેતવણી આપી છે. નવાઝ શરીફ સરકારે લશ્કરને જણાવ્યું છે કે આતંકીઓનો સફાયો કરો નહીંતર આપણે દુનિયામાં સાવ એકલા અટુલા પડી જઈશું. જો આતંકીઓનો સફાયો કરવામાં નહીં આવે તો…