Browsing Tag

oh my god

આ કારણે સુર્યોદય પહેલાં અપાય છે ફાંસી

આપણા દેશમાં ગુનેગારોને ફાંસી આપવા માટે સૂર્યોદયથી પહેલાંનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે કેમ ગુનેગારને સવાર થતા પહેલાં ફાંસી આપવામાં આવે છે. ફાંસીની સજા સાથે જોડાયેલી આ વાતો તમે ક્યારે પણ સાંભળી નહીં હોય.…

આ 5 સ્ટાર હોટલમાં રહે છે માત્ર મરેલા લોકો, કારણ છે રસપ્રદ

કોઇના પણ મૃત્યુ પછી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ એક જગ્યા એવી છે કે જ્યાં મર્યા પછી લોકોને કબ્રસ્તાનમાં નહીં પરંતુ 5 સ્ટાર હોટલમાં લઇ જવામાં આવે છે. આ હોટલમાં મૃતદેહોને એવી સર્વિસ આપવામાં આવે છે. જે જીવતા લોકોને પણ પ્રાપ્ત…

જુઓ, કૂતરાનો ચહેરો લગાવી આ વ્યક્તિ બની ગયો ડોગમેન

શોખ મોટી વસ્તુ છે, એ તો તમે ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ શોખમાં કોઇ વ્યક્તિ પોતાના ચહેરા પર મરેલા કૂતરાનો ચહેરો લગાવી દે તો, આવુ માનવા કોઇ જ તૈયાર નહીં થાય. પરંતુ આ વાસ્તવિકતા છે અને બ્રાઝિલકના એક યુવકે આમ કર્યું પણ છે. જોકે તેનું આમ કરવા…

મહિલાએ લોકોને પીવડાવ્યું કૂતરીનું દૂધ, પછી શું થયું જુઓ આ વીડિયોમાં

ગાય,ભેંસ, ઊંટ, બકરી જેવા પ્રાણીઓના દૂધનો ઉપયોગ લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં કરે છે. પરંતુ તમે કદાચ જ સાંભળ્યું હશે કે લોકોએ કૂતરીનું દૂધ પીધુ હોય. એક મહિલાએ સોશિયલ એક્સપ્રિમેન્ટ અંતર્ગત લોકોને જણાવ્યા વગર કૂતરીનું દૂધ પીવડાવી દીધુ, પછી…

વરરાજા ઘોડી પર જ કેમ લગ્ન કરવા જાય છે? જાણો 5 ચોકાવનારા કારણો

લગ્ન પ્રસંગે ઘોડીની માંગ ખૂબ જ વધી જાય છે. કારણકે વરરાજા ઘોડી પર જ લગ્ન કરવા જાય છે. ઘોડી પર ચઢવાનો રીવાજ પૂરો કર્યા વગર લગ્નના સાત ફેરની વિધી પૂર્ણ નથી ગણતી, કારણકે તેના વગર વરરાજાને લગ્ન કરવા લાયક નથી ગણાતો. એટલે કે ઘોડી પર ચઢવું તે માત્ર…

આ મહિલાએ 10 દિવસમાં બે વખત ગર્ભધારણ કર્યું

ઓસ્ટ્રેલિયા મૂળની કેટ હિલને થોડા વર્ષો પહેલાં ડોક્ટરે કહ્યું હતું કે તે ક્યારે પણ ગર્ભધારણ નહીં કરી શકે. પરંતુ કેટે ટ્વિન્સ બાળકીઓને જન્મ આપ્યો છે. સૌથી ચોકાવનારી બાબત એ છે કે કેટે દસ દિવસના અંતરમાં બંને પુત્રીઓનું ગર્ભધારણ કર્યું હતું.…

આ દેશોમાં તમામ કામ થાય છે કેશલેસ

કેન્દ્ર સરકાર દ્વારા નાણાબંદીને પગલે પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. ત્યારે કેટલાક દેશો એવા છે કે જ્યાં બધુ જ કેશલેસ છે. જોકે બધી જ વસ્તુઓ કેશલેસ નથી, પરંતુ તે દિશામાં આ દેશ આગળ વધી રહ્યો છે. આ એવા દેશો છે કે જ્યાં મોટાભાગના વ્યવહારો…

500-1000ની નોટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા funny ફોટો અને જોક્સ

સરકારે બધાને ચોંકાવીને અચાનક 500 અને 1000 રૂપિયાની નોટોને 8 નવેમ્બરની અડધી રાતથી અમાન્ય કરી દીધા છે. બ્લેક મની પર લગામ લગાવવા માટે વડાપ્રધાન મોદીએ મંગળવારે મહત્વની જાહેરાત કરી હતી, ત્યારે સોશિયલ મિડીયા પર કેટલાક ફોટા શેર કરવામાં આવ્યા છે.

જે આ ખુરશીમાં બેસે છે તેને મળે છે મોત, જાણો કેમ

ઇગ્લેન્ડના થર્કસ્ મ્યૂઝિયમમાં જીમનથી 6 ફૂટ ઉચાઇ પર એક ખુરશી ટિગાડવામાં આવી છે. સામાન્ય દેખાતી આ ખુરશી વર્ષોથી આ દિવાલ સાથે જ ટિગાયેલી છે. જે પણ આ ખુરશી પર બેસ્યુ છે તે ક્યારે પણ ફરી ઉઠી શક્યું નથી. તે મોતને જ ભેટ્યું છે.આ ખુરશી થોમસ…

બેબી પાવડરથી મહિલાને થયું કેન્સર, કંપનીને આપવા પડશે 467 કરોડ રૂપિયા

અહીં એક અદાલતે બેબી પાઉડર મામલે બાળકો સંબંધિત ઉત્પાદન કરતી કંપની જોન્સન એન્ડ જોન્સને કેલિફોનિયાની એક મહિલાને 70 મિલિયન ડોલર એટલે કે લગભગ 467 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે જોન્સન એન્ડ જોન્સનની બેબી પ્રોડક્ટના…