Browsing Tag

national

‘લિવ-ઈન રિલેશનશિપ’ સામાજિક આતંકવાદ છે:પ્રકાશ ટાટિયા, માનવાધિકાર આયોગ

રાજસ્થાન માનવાધિકાર કમિટિના અધ્યક્ષ પ્રકાશ ટાટિયાએ લિવ-ઈન રિલેશનશિપને 'સામાજિક આતંકવાદ' ગણાવ્યો છે. ઝારખંડ હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ અને રાજસ્થાન હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કહેવું છે કે આ કેવી આઝાદી છે, જેમાં સમાજને જણાવ્યાં વગર કોઇની…

હિંદી ભાષા દુનિયાની આ ભાષાને પણ પછાડીને પ્રથમ ક્રમે

મુંબઇ: હિંદીના ભવિષ્યને લઇને ભલે આપણે ચિંતા વ્યક્ત કરતાં હોઇએ, પરંતુ સત્ય એ છે કે દુનિયામાં હિંદી બોલનાર લોકોની સંખ્યામાં સતત વધારે થઇ રહ્યો છે. વર્ષ 2015ના આંકડા અનુસાર આ દુનિયામાં સૌથી વધારે બોલાતી ભાષા બની ચુકી છે. 2005માં દુનિયાના…

બેંગ્લોર છેડતી ઘટના: યુવતીના જીજાજીએ રચ્યું હતું ષડયંત્ર

બેંગ્લોર: નાગવાડામાં યુવતી સાથે થયેલી છેડતીની ઘટનામાં ફસાયેલા જીજાજીની વિરુદ્ધ પોલીસને ઘણા સબૂત મળ્યા છે. પીડિતાના 24 વર્ષના જીજાજી ઇરશાદ ખાન પોલીસને કહી ચૂક્યા છે કે એ યુવતી સાથે રિલેશનશીપમાં હતો અને એની સાથે લગ્ન કરવા માંગતો હતો. એમના…

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં GREF કેમ્પ પર આતંકી હુમલો: ત્રણ મજૂરનાં મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં આવેલા બટાલા ગામમાં સોમવારે વહેલી પરોઢિયે જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સ (જીઆરઈએફ) કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં જીઆરઈએફનાં મજૂરોનાં મોત થયાં છે. આતંકીઓએ જીઆરઈએફ કેમ્પને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ…

અમે પાસપોર્ટનો કલર નથી જોતા, લોહીનો સંબંધ વિચારીએ છીએ: PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે બેંગ્લોરમાં 14 માં પ્રવાસી ભારતીય દિવસને સંબોધિત કર્યો હતો. એ દરમિયાન મોદીએ કહ્યું કે પ્રવાસી ભારતીય દિવસને સંભોધિત કરીને મને ખૂબ આનંદ થઇ રહ્યો છે. આ એક એવો તહેવાર છે જેમાં હોસ્ટ પણ તમે છો અને…

મોદીએ વિભાગો પાસે માંગ્યો યોજનાઓ અંગે રિપોર્ટ

નવી દિલ્હીઃ મોદી સરકાર પોતે આપેલા વચનો પૂરા કરવમાં કેટલી સમર્થ રહી છે. તે જાણવા માટે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એટલે કે પીએમઓ દ્વારા એક વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ વિભાગોને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા લોન્સ કરવામાં…

ખેડૂતોને મળેલી 2000ની નોટમાં બાપુની તસ્વીર ગાયબ

ભોપાલઃ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક ગામમાં કેટલાક ખેડૂતો ત્યારે હેરાન થઇ ગયા જ્યારે તેમને  મળેલી 2000ની નોટ પર બાપુનો ફોટો જ ન હતો. ખેડૂતોને લાગ્યું કે નોટ નકલી છે. તેથી તેઓ બેંકમાં ગયા. જ્યાં તેમને કાંઇક અલગ જ કહેવામાં આવ્યું.…

પાંચ દિવસમાં 30 લાખ લોકોએ ડાઉનલોડ કર્યું ભીમ એપ, થયા 5 લાખ ટ્રાન્ઝેક્શન

નવી દિલ્હીઃ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિકત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ ‘ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ)’ને આજદિન સુધી 30 લાખ લોકોએ ડાઉનલોડ કરી લીધું છે. જ્યારે તેમાં અત્યાર સુધી પાંચ લાખ જેટલા…

પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર, 11 માર્ચે જાહેર થશે પરિણામ

નવી દિલ્હીઃ ચૂંટણી કમિશનર ડૉ. સૈયદ નસિમ અહેમદ ઝૈદી દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ગોવા-પંજાબની ચૂંટણીઓનું જાહેરનામું તા. 5મી જાન્યુઆરી, પંજાબની ચૂંટણીઓ…

રસોઇ ગેસ સિલિન્ડર ઓનલાઇન ખરીદવા પર પાંચ રૂપિયાની છૂટ

નવી દિલ્હીઃ કેશલેશ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારેને ઓઇલ કંપનીઓનો સાથ પણ મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની ઓનલાઇન ખરીદી અને બુકિંગ પર ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર 5 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. દેશભરમાં ઇન્ડિયન,…