Browsing Tag

National Green Tribunal

હવામાં ટોઈટેલ ટેન્ક ખાલી કરનાર એરલાઈન્સ હવે દંડ ભરવા તૈયાર રહે

નવી દિલ્હી: પ્લેનની પોટીની ટાંકી હવામાં ખોલીને લોકોનાં રહેઠાણો અને હાઉસિંગ સોસાયટીઅો ગંદી કરવા બદલ હવે એરલાઈન્સે દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે. ગઈ કાલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે હવામાં ટોઈલેટ ટેન્ક ખાલી કરનારી એરલાઈનને ૫૦,૦૦૦ રૂપિયા દંડ ભરવાનો…