Browsing Tag

Narendra Modi

વિધાનસભા ચૂંટણી 2018ઃ PM મોદી નાગાલેન્ડ-મેઘાલયમાં ચૂંટણી રેલી સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેઘાલય અને નાગાલેન્ડમાં બે ચૂંટણી રેલીને સંબોધન કરશે. આ બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપા આ બંને રાજ્યોમાં પોતાના સાથીદાર પક્ષ સાથે સરકાર બનાવાનો દાવો કરી રહી છી.…

મસ્કતમાં ભગવાન શિવના દર્શન બાદ PM મોદી પહોંચ્યા મસ્જિદ

મસ્કત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા છે. આ અગાઉ પીએમ મોદી ત્રણ દેશોના પ્રવાસમાં અંતિમ પડાવમાં ઓમાનની રાજધાની મસ્કટમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં શિવ મંદિરમાં દર્શન કર્યા.ત્યારબાદ પીએમ…

PM મોદી પેલેન્સ્ટાઈન પહોંચ્યા, રાષ્ટ્રપતિ રામીએ કહ્યું, ‘મોદી વર્લ્ડ લીડર છે’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઈન પહોંચ્યા છે. કોઈ ભારતીય વડાપ્રધાન પ્રથમ વખત પેલેસ્ટાઈન પહોંચ્યા છે, જેના કારણે પેલેસ્ટાઈનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસ સાથે મુલાકાત કરશે અને દિવંગત…

નોટબંધીઃ લોકોને મુશ્કેલી પડી પણ…

નોટબંધીને એક વર્ષ પૂરું થવામાં છે. તેનાથી લોકોને ખૂબ મુશ્કેલી પડી. પરંતુ લોકોએ નોટબંધી સમયે અને નોટબંધી બાદ માર્ગ કાઢી લીધો. આ મુશ્કેલીના સમયે પણ ભારતીયોની માનવતા ઝળકી ઊઠી. તો સામે પક્ષે કાળા નાણાં ધરાવનારાઓ, ત્રાસવાદીઓ અને ભ્રષ્ટાચારીઓને…

સુષમા સ્વરાજની અમેરિકાના વિદેશ પ્રધાન સાથે મુલાકાત

વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અમેરિકાની મુલાકાતે છે. સુષમા સ્વરાજે અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન સાથે મુલાકાત કરી હતી. સુષમા સ્વરાજે આ મુલાકાતમાં આતંકવાદ અને એચ-1બી વિઝાનો મુ્દ્દો ઉઠાવ્યો હતો. બંને દેશના વિદેશ પ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય…

નીતીશની પાર્ટીના આ 2 નેતાઓને મળી શકે છે મોદી કેબિનેટમાં સ્થાન..

જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારણની બેઠકમાં દરખાસ્ત પસાર કરી જેડીયુને એનડીએમાં સામેલ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિશકુમારને એનડીએમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. કાર્યકારણીએ…

લખનઉમાં યોગ દિવસનું રિહર્સલ, બાબા રામદેવ સાથે સીએમ યોગીનો યોગા

લખનઉ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં તેની શાનદાર જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેની અંતર્ગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઇકે રાજભવન ખાતે યોગાભ્યાસ કાર્યક્રમમાં શામેલ થયા હતા. આ દરમિયાન યોગગુરૂ રામદેવ…

મોદીજીના યજ્ઞમાં આમ આદમીનો બલિ ચડી રહ્યો છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે વધુ એક વખત તેજાબી પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે મોદીજીએ એવું કહ્યું છે કે તેઓ…

નોટબંધીઃ રાજનાથની સર્વપક્ષીય બેઠકનો વિપક્ષો દ્વારા બહિષ્કાર

નવી દિલ્હી: નોટબંધીના મામલે સંસદના શિયાળુ સત્રમાં સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આજે સવારે ૧૦.૦૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, પરંતુ વિરોધપક્ષોએ આ મુદ્દે અક્કડ વલણ અપનાવીને રાજનાથ દ્વારા બોલાવવામાં આવેલી…

નવી દિલ્હીમાં ખૂલશે મેડમ તુસાદ મ્યુઝિયમ

નવી દિલ્હી: મીણનાં પૂતળાં બનાવવા માટે વિશ્વપ્રસિદ્ધ મેડમ તુસાદનો સ્ટુડિયો હવે નવી દિલ્હીમાં પણ ખૂલશે, જેમાં દર્શકો બોલિવૂડ અને હોલિવૂડની જાણીતી હસ્તીઅોનાં મીણનાં પૂતળાં જોઈ શકશે. મેરેલિન અેન્ટરટેઈનમેન્ટના અધિકારી જ્હોન જેકબસને ગઈ કાલે અા…