Browsing Tag

Mumbai Indians

IPL: બેંગ્લોર સામેના પરાજયથી મુંબઇની ટીમ પ્લે ઓફમાંથી લગભગ બહાર…

અંતિમ ઓવરમાં મુંબઇને જીત માટે 25 રનની જરૂરિયાત હતી. પરંતુ અંતિમ ઓવરના પ્રથમ બોલ પર હાર્દિક પંડયા આઉટ થઇ ગયો. ટીમ સાઉથીએ બેંગ્લોરની ટીમને સફળતા અપાવી. ત્યારબાદ બેન કટિંગે બાઉન્ડ્રી મારી તેમજ અંતિમ બોલ પર સિકસર મારી છતા મુંબઇ ઇન્ડિયન્સની…

VIDEO: ધોની-ભજ્જી-રૈનાની દિકરીઓએ આવી રીતે કરી મસ્તી

મહેન્દ્ર સિંહ ધોની,  સુરેશ રૈના અને હરભજન સિંહની અનુભવી તિકડી ચેન્નાઇ સુપર કિંગ્સને હાલમાં IPLમાં ટાઇટલ જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે. જોકે શનિવારે તેમણે મુંબઇ ઇન્ડિયન્સની સામે હાર મળી તેમ છતાં પૉઇન્ટ ટેબલ પર ચેન્નાઇની ટીમ ટૉપ પર છે.…

IPL2018: ધોનીની ‘સેના’ પર ભારી પડી રોહિત ‘બ્રિગેડ’, 8 વિકેટથી જીતી મેચ

IPL 2018ની 27મી મેચમાં એવિસ લેવિસ (47) અને કેપ્ટન રોહિત શર્મા (56*)ની શાનદાર અર્ધશતકીય ઇનિંગને કારણે મુંબઇ ઇન્ડિયસે શનિવારે ચેન્નાઇ સુપરકિંગ્સને 8 વિકેટથી હરાવી દીધુ. મુંબઇે ચેન્નાઇને હરાવીને આ લીગમાં પોતાની બીજી જીત હાસલ કરી દીધી છે.…

IPL11: આ કારણથી રોહિતની આંખમાં આવ્યા આસું, પત્ની પણ થઇ ગઇ ઉદાસ

ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં મુંબઇ ઇન્ડિયન્સે ફક્ત એક જ મેચમાં વિજય મેળવ્યો છે. સનરાઇઝ હૈદરાબાદ સામે મંગળવારે રમાયેલી મેચમાં ટીમ લો સ્કોરિંગ…

ક્રિકેટના ‘GOD’ સચિનને આપી સુનિલ ગાવસ્કરે આ ખાસ ગિફ્ટ

સચિન, સચિન, સચિન.. !, એક એવું નામ છે, જેણે દુનિયાના કોઇ પણ ક્રિકેટ સ્ટેડિયમમાં સરળતાથી ગૂંજે છે. વાનખેડે સ્ટેડિયમમાં તો સચિન તેંડુલકરનું હોમ ગ્રાઉન્ડ છે. ગઇ કાલે સચિન તેંડુલકરનો જન્મદિવસ હતો, જ્યારે સચિન મુંબઇ ટીમ સાથે સ્ટેડિયમમાં જોવા…

VIDEO: હાર્દિક પંડ્યાને થ્રોના કારણે ઇજાગ્રસ્ત થયો વિકેટકીપર

મંગળવાર (17 એપ્રિલ)ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)11ની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો વિકેટકીપર ઇશાન કિશન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. રૉયલ ચેલેન્જર બેંગ્લોરની વિરુદ્ઘની મેચમાં વિકેટ કીપિંગ કરતા ઇશાન કિશનને બૉલ વાગવાને…

માત્ર IPLની કમાણીથી અબજોપતિ બની ગયા આ ભારતીય ખેલાડીઓ

જો તમે વિચારી રહ્યા છો કે IPLમાં સૌથી વધારે કમાણી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની છે તો તમે ખોટું વિચારી રહ્યા છો કેમકે માત્ર મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જ 2 એવા ક્રિકેટર્સ છે જે હજુ સુધી આ T-20 લીગમાં કમાણીના મામલામાં એક અબજનો…

પોન્ટિંગને સ્થાને માહેલા જયવર્ધને મુંબઈ ઇન્ડિયન્સનો હેડ કોચ

મુંબઈઃ શ્રીલંકન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માહેલા જયવર્ધનેની રિકી પોન્ટિંગને સ્થાને મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે પોન્ટિંગનો કરાર પૂરો થવામાં છે. પોન્ટિંગ પાછલી બે સિઝનથી મુંબઈ ઇન્ડિયન્સનો…

આઇપીએલ-9: મુંબઇનો બેંગ્લોર સામે રોમાંચક વિજય

અમદાવાદ : મુંબઇ : આઇપીએલ-9માં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઇએ મેચમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા બેંગ્લોરની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટનાં નુકસાને 170…