Browsing Tag

Modi

મોદી કરશે 44 લાખ લોકોના ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તેઓ આગામી નાણાકિય વર્ષમાં 44 લાખ લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરશે. આ સાથે જ ઘરમાં એલપીજી, પાણી, વિજળી કનેક્શન પણ આપશે. ગ્રામિણ વિકાસ સચિવ અમરજીત સિન્હાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવસ ઓયજના…

મારી પાસે છે PMના ભ્રષ્ટાચારની માહિતીઃ રાહુલ

નવી દિલ્હીઃ લોકસભાની કાર્યવાહી સ્થગિત થતા જ વિપક્ષે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આક્ષેપોનો મારો કર્યો હતો. તેમણે કહ્યું કે મારી પાસે પ્રધાનમંત્રીના ભ્રષ્ટાચારની અંગત માહિતી…

રાહુલે કહ્યું, હું બોલીશ તો સંસદમાં બેસી નહીં શકે મોદી

નવી દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રમાં હોબાળો ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે નોટબંદીના મુદ્દે હું જો સંસદમાં બોલીશ તો મોદી બેસી નહીં શકે. મને છેલ્લાં એક મહિનાથી બોલતો…

પહેલાં ચા, પછી jio હવે દેશ વેચવા નિકળ્યા મોદીઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે હંમેશા 36નો આંકડો ધરાવતા અરવિંદ કેજરીવાલે ટવિટર પર મોદીને નિશાન સાધતા ટવિટ કર્યું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી પર ટવિટ કર્યું છે કે મોદી દેશ વેચવા નિકળ્યા છે. ટવિટર પર પીએમ મોદીને મનોરોગી હોવાનો…

નોટબંદીની સિક્રેસી માટે મોદીના ઘરે આ રીતે થયું હતુ કામ, જાણો સમગ્ર ઘટના ક્રમ

નવી દિલ્હીઃ નોટબંદીનો નિયમ અમલમાં આવે એક મહિનો થઇ ગયો છે. જેના ફાયદા અંગે સરકાર દ્વારા સતત નિવેદનો બહાર પાડવામાં આવી રહ્યાં છે. પરંતુ વાસ્તવિક વાર્તા તેને અમલમાં મૂકતા પહેલાની છે. આ નિર્ણયને સ્ક્રિટે રાખવા માટે પીએમ મોદીએ એક એક્શન પ્લાન…

મોદી સહિત 22 VVIP હતા આતંકીઓના નિશાને, NIAએ ફ્લોપ કર્યો પ્લાન

નવી દિલ્હીઃ મોદી સહિતના 22 વીવીઆઇપી આતંકીઓના નિશાના પર હતા. જેમને ઉડાડી દેવાનો પ્લાન આતંકીઓએ ઘડી કાઢ્યો હતો. જો કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને તમિલનાડુ પોલીસે આતંકીયઓનો પ્લાન ફ્લોપ કરી નાંખ્યો છે. મદુરાઈ અને ચેન્નઈમાં છૂપાયેલા ચાર…

PMનો આદેશ, BJP- MLAs અને MPs બેંક ખાતાની તમામ માહિતી આપવા આદેશ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજેપીના સાંસદો અને ધારાસભ્યો પાસેથી તેમના ખાતામાં થયેલી લેવડદેવની તમામ માહિતી માંગી છે. પીએમએ સંસદમાં બીજેપી પાર્લિયામેન્ટ્રી પાર્ટીની મીટિંગમાં જણાવ્યું હતું કે બીજેપીના તમામ સાંસદો અને ધારાસભ્યો 8…

મોદીના હસ્તે 9 જાન્યુઆરીએ થશે ગિફ્ટ સિટીનું ઉદ્ધાટન

ગાંધીનગરઃ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીનું મોદીના હસ્તે 9 જાન્યુઆરીએ ઉદ્ધાટન થશે. જ્યાં BSE દ્વારા ટ્રેડિંગ કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. 20 અબજ ડોલરનો મોગા પ્રોજેક્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ…

નોટબંધી પર પીએમ મોદીએ જનતા પાસે માંગ્યાં મંતવ્યો, લોકોને સર્વેમાં ભાગ લેવા અપીલ

નોટબંધી પર વિપક્ષના આકરા વિરોધનો સામનો કરી રહેલા નરેન્દ્ર મોદીએ હવે સીધેસીધા દેશની જનતા પાસે અભિપ્રાયો માંગ્યા છે. મોદીએ ટ્વીટર પર દેશની જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ એક ખાસ એક દ્વારા નોટબંધીના નિર્ણય પર પોતાના સીધેસીધા વિચારો પીએમ સુધી…

કેશની અછતને આંબવા આવી રહ્યું છે માઇક્રો ATM, વાંચો વધુ

અમદાવાદ: 500-1000ની જૂની નોટોને રદ્દ કરવાના નિર્ણય બાદ એક બાજુ લોકો બેન્ક અને એટીએમ પર તૂટી પડ્યા છે ત્યાં બીજા લોકો લાઇનો લગાવીને ઊભા છે નોટ બદલાવવા. જ્યારે બીજી તરફે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસે કહ્યું છે કે આ કોયડાને હલ કરવા માટે…