Browsing Tag

Lifestyle

સોશ્યિલ મીડિયાના લીધે ટૂટી રહ્યા છે સંબંધો, ક્યાંક DP તો ક્યાંક FB બને છે કારણ

બદલાતા તબક્કામાં ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. લોકોના હાથમાં સ્માર્ટફોન અને ફેસબુક પર હાજરીના કારણે સંબંધો નબળા પડે છે. સોશ્યિલ મીડિયાના વધતા ઉપયોગના લીધે પતિ-પત્ની વચ્ચે તણાવ વધતો જાય છે. થાના પોલીસ સ્ટેશનમાં દર 2 દિવસમાં કપલની…

ચાલીને અથવા સાઇકલ પર નોકરી જવાથી લાંબું જીવી શકાય

બ્રિટિશ જર્નલ 'હાર્ટ'માં પ્રકાશિત અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે નોકરી-ધંધાએ ચાલતાં કે સાઇકલ પર જવા જેવી સક્રિયતા દાખવનાર વ્યકિતને ઇસ્ચેમિક હાર્ટ ડિસીઝ કે સ્ટ્રોકની બીમારીનું જોખમ ૧૧ ટકા ઓછું રહે છે. એ સાથે એ બીમારીઓથી મૃત્યુનું…

આ ૧ર૧ વર્ષના દાદા છે વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ!

સૌથી વૃદ્ધ પુરુષ હોવાનો દાવો કરી રહ્યા છે મેક્સિકોના મૅન્યુઅલ ગ્રૅસિયા હેર્નાન્ડેઝ નામના દાદા. તેમના બર્થ સર્ટિફિકેટ અને ઑફિશિયલ મૅક્સિન ઓળખપત્રમાં નોંધાયેલી તારીખ મુજબ મૅન્યુઅલ ૧ર૧ વર્ષના થઇ ગયા છે. ૧૮૯૬ના ડિસેમ્બર મહિનાની ર૪ તારીખે…

આ સંકેતોથી જાણી કે તમારો પાર્ટનર Virgin છે કે નહીં

આ દિવસો જ્યારે મહિલાઓની વર્જિનિટી અંગેના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. 21મી સદીની મહિલાઓ બેડરૂમમાં પણ પોતાના નિયમો ચલાવવાનું શરૂ કરી દિધું છે. કન્યાઓ અને સ્ત્રીઓની વર્જિનિટી સંબંધિત બાબતો સદીઓથી પુછવામાં આવી રહ્યા છે અને હવે માણસોના…

સવારે ગરમ પાણીમાં માત્ર અડધી ચમચી હળદર મિક્સ કરીને પીવો અને પછી જુઓ ફાયદા

હળદરને આર્યુવેદમાં નિશા અને હરિદ્રા કહેવામાં આવે છે, આ એક અદ્ભુત આર્યુવેદિક ઔષધિ છે, જે ઘણા રોગોથી બચાવે છે. મસાલા અને ઉબટનમાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આર્યુવેદ એક્સપર્ટ અનુસાર, જો તેના ફાયદાથી તમામ લોકો જાણકાર થઇ જાય તો બદામ કરતાં પણ…

ગરમીમાં જરૂરથી પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, થશે જોરદાર ફાયદા

ઉનાળો હવે શરૂ થઈ ગયો છે. જો તમે આ સિઝનમાં રોજ તાંબાના લોટાનું પાણી પીશો તો તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ મળશે. તેના માટે રોજ રાતે એક સ્વચ્છ તાંબાના લોટામાં પાણી ભરી રાખવું અને બીજા દિવસે સવારે ઊઠીને નરણાં કોઠે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પી…

ડિપ્રેશનની સારવાર લો છો? તો હાઈ ફેટ ડાયટ બંધ કરો

વ્યક્તિ જ્યારે ડિપ્રેશન ફીલ કરતી હોય ત્યારે ફીલ-ગુડ કરવા માટે થઈને ફેટવાળી ચીજો વધુ ખાવા પ્રેરાય છે. એાથી થોડીક વાર માટે સારું લાગે છે, પરંતુ સરવાળે માનસિક અસ્વસ્થતા વધે છે. ફ્રેન્ચ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જ્યારે કોઈ ડિપ્રેશન માટે…

ડાયાબિટીસ હોય તો બ્રેકફાસ્ટ વહેલો કરવો

સવારનો બ્રેકફાસ્ટ બહુ જ મહત્ત્વનો છે એવું આપણે હવે જાણીએ છીએ. જોકે આખી રાતનો ફાસ્ટ તમે ક્યાં સમયે તોડો છો એ સમય પણ મહત્ત્વનો છે. જેમને ટાઈપ ટૂ પ્રાકરનો ડાયાબપિટીશ હોય એમના માટે ખાસ. શિકાગોના નિષ્ણાતોનું કહેવું છે કે જે ડાયાબિટીસના દર્દીઓ…

કાચાં શાકભાજી અને ફળ ખાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે

કિવી, કેળાં, સફરજન જેવાં ફળો અને લીલાં પાનવાળાં શાકભાજી, કાકડી અને ગાજર જેવાં શાકભાજી કાચાં ખાવાથી ડિપ્રેશન જેવાં લક્ષણોમાં રાહત મળી શકે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ફળો અને શાકભાજી રાંધીને અથવા તો કેનમાં પેક કરીને પ્રોસેસ્ડ ફૂડની સાથે…

પ્રેગ્નન્સીમાં પણ દેખાવું છે ફેશનેબલ તો જરૂર ટ્રાય કરો કરિનાનાં ડ્રેસેસ

કરિના કપૂર બૉલિવુડની સ્ટાઇલિશ અને સુંદર હીરોઈનોમાંથી એક છે. તેણે પ્રેગ્નન્સીના સમયે પણ તેની સ્ટાઇલને જાળવી રાખી હતી. પ્રેગ્નન્સીમાં પણ તે એટલીજ ગ્લેમરસ અને સુંદર દેખાતી હતી. જો તમે પણ માં બનાવાનાં છો અને તમને સમજ નથી આવી રહ્યું કે કયા…