Browsing Tag

Kotak Bank

કેનેરા-કોટક બેન્કે લોનના દર ઘટાડ્યા

મુંબઇ: પાછલાં સપ્તાહે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેલ્લી મોનેટરી પોલિસીમાં જ નીતિગત વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા બાદ કેટલીક બેન્કો લોન પરના વ્યાજના દરમાં ઘટાડો કરવા માટે આગળ આવી છે. કેનેરા બેન્ક, ઇન્ડિયન બેન્ક અને ખાનગી ક્ષેત્રની કોટક…