Browsing Tag

Kim JOng Un

અમેરિકાની ડેડલાઈન – ઉત્તર કોરિયા 2020 સુધીમાં કરી શકે છે પરમાણુ હથિયારનો નાશ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક બેઠક બાદ ટ્રમ્પ અમેરિકા પહોંચી ગયો છો. નોર્થ કોરિયન પરમાણુ શસ્ત્રો વિશે ઉત્તર અમેરિકાથી એક મોટું નિવેદન આવ્યું છે. US સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પેએ જણાવ્યું…

12 જૂનના મળશે ટ્રમ્પ-કિમ, ઉત્તર કોરિયાને થઈ પૈસાની કટોકટી

ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખ કિમ જોંગ, જેણે પોતાના ધમકીઓથી સમગ્ર વિશ્વમાં હચમચ મચાવી દિધી હતી. 12 જૂનના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રસ્તાવિત દ્વિપક્ષીય સમિટમાં લાવવા માટે પૂરતા નાણા નથી. એક અહેવાલ મુજબ, સિંગાપોરની સરકારે…

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત, 12 જૂને કિમ જોંગ સાથે મુલાકાત

લાંબા સમય બાદ અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર તાનાશાહ કિંમ જોંગ વચ્ચે મુલાકાતને લઇને મહોર લાગી છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ 12 જૂને સિંગોપોરમાં ઉત્તર કોરિયાના કિંમ જોગ સાથે…

અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઉત્તર કોરિયા પહોંચી ગયું

વોશિંગ્ટન: ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચિત મુલાકાતની તૈયારીઓ માટે અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ પ્યોંગયાંગ પહોંચી ગયું છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. અમેરિકન…

પહેલા ટ્રેન અને હવે પ્લેનમાં ચીન પહોંચ્યો કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ 2 મહિનામાં બીજી વાર ચીન પહોંચ્યા છે. જો કે, માર્ચમાં ટ્રેનમાં આવવાથી આ વખતે તેણે ફ્લાઇટથી ચીનની મુલાકાત લીધી હતી. કિમ જોંગ ચિની પ્રમુખ શી જિનપિંગ સાથે વાતચીન કરવા આવ્યા છે. ઉત્તર કોરિયાના નેતા,…

ઉત્તર-દક્ષિણ કોરિયાએ દિલ મળી ગયા બાદ ઘડિયાળનો સમય પણ મેળવી લીધો

સિયોલ: ઉત્તર કોરિયા અને દ‌િક્ષણ કોરિયાએ એકબીજાના દિલ મળી ગયા બાદ હવે ઘડિયાળનો સમય પણ મેળવી લીધો છે. ઉત્તર કોરિયાએ પોતાના બદલાયેલા વલણનો પરિચય આપતાં પોતાની ઘડિયાળનો સમય અડધો કલાક આગળ કરીને તેને દ‌િક્ષણ કોરિયાના ટાઇમ ઝોન સાથે મળવી લીધો હતો.…

ઉત્તર કોરિયા હવે નહીં કરે મિસાઈલનું પરીક્ષણ, ટ્રમ્પે કિધું Good News!

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન તેના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ કસોટીને અટકાવશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત, અણુ પરીક્ષણ માટેની સાઇટ બંધ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રુપે કહ્યું છે કે તે…