Browsing Tag

judwaa 2

Video: ‘જુડવા 2’ નો મજેદાર સોંગ ‘ચલતી હૈ ક્યા 9 સે 12’ થયો રિલીઝ

ફિલ્મ જુડવા 2 નો સોંગ 'ચલતી હૈ ક્યા 9 સે 12' રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોંગ સલમાન ખાનની ફિલ્મ જુડવા નો રિમેક છે. આ સોંગમાં વરૂણ ધવન સાથે તાપસી પન્નૂ અને જેક્લિન ફર્નાડિઝ જોવા મળશે. ફિલ્મના મેકર્સે આ સોંગનું મ્યુઝિક વીડિયો શેર કર્યું છે. આ…