Browsing Tag

Jammu

J&K: આતંકીઓએ 3 નાગરિકોની ગોળી મારી હત્યા કરી

બારામુલા: ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકી ઘટના સામે આવી છે જેમાં ત્રણ નાગરિકના મોત નિપજ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદ પારથી આતંકીઓ દ્વારા સતત ધૂષણખોરી કરી રહ્યું છે અને આતંકી જમ્મૂ-કાશ્મીરમાં આમ જનતાને નિશાન બનાવી…

કઠુઆ વિવાદ વકર્યો, ભાજપના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામાં

કઠુઆ કાંડ પર જમ્મૂ કશ્મીરમાં સિયાતી તોફાન મચાવી દીધો છે. ગેંગરેપ અને હત્યાના આરોપિયોના બચાવમાં રેલી કરનારા બીજેપીના રાજ્ય સરકારના બે મંત્રિયોએ રાજીનામું આપ્યા બાદ આ મામલાએ ગરમાવો પકડી લીધો છે. ભાજપના સુત્રો અનુસાર, જમ્મૂ કશ્મીરની ગઠબંધન…

જમ્મુઃ RS પૂરામાં 20 કલાકથી ચાલી રહ્યું છે ફાયરિંહ, BSFએ 3 આતંકી ઠાર કર્યા, 6 ચોકી નષ્ટ કરી

જમ્મુ કશ્મીરઃ જમ્મુ કશ્મીરમાં પાકિસ્તાન તરફથી ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લધન કરવામાં આવ્યું છે. મંગળવારે મોડી રાતથી આરએસપુરા સેક્ટરમાં અને અરનિયામાં ફાયરિંગ થઇ રહ્યું છે. સતત 20 કલાકથી ફાયરિંગ થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાની રેન્જની 5-6…

પાક. તરફથી નથી બંધ થતું ફાયરિંગ, જમ્મુની તમામ શાળાઓ બંધ

નવી દિલ્હીઃ સીમા પર સતત ચાલી રહેલા તણાવને પગલે જમ્મુ જિલ્લાની બોર્ડર વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. જિલ્લા પ્રાશાસને 80થી વધારે માધ્યમિક અને પ્રાથમિક શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ સતત…

કાશ્મીરમાં જૈશના બે આતંકી ઝડપાયાઃ એકે-૪૭ જપ્ત

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મહંમદના બે આતંકીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી એક એકે-૪૭ રાઇફલ અને એક પિસ્તોલ સહિ ત જંગી જથ્થામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના…

પાક. એજન્ટને માહિતી આપનારા જમ્મુ-કાશ્મીરના ડીએસપી સસ્પેન્ડ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારીને પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર ગઈ કાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ડીએસપીએ કાશ્મીર ખીણમાં થોડા સમય પહેલા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી પૂરી પાડી હોવાનું…

ઘાટીમાં હિંસક પ્રદર્શનમાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત, પરિસ્થિતિ બની વધારે તંગ, લદાયો કર્ફ્યુ

જમ્મુ કશ્મીરઃ કાશ્મીર ઘાટીમાં એક વખત ફરી તણાવનો માહોલ જોવા મળ્યો છે. શુક્રવારે નમાઝ બાદ ઘાટીમાં પ્રદર્શનકારીઓ દ્વારા સુરક્ષાદળ પર હિંસક ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત યુવકનું આજે મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક શુક્રવારે પ્રદર્શન દરમ્યાન…

LoC પર પાકિસ્તાને વધુ એક વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો

જમ્મુ: પાકિસ્તાની સુરક્ષા દળોએ જમ્મુના પૂંચ વિસ્તારમાં વધુ એક વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની દળોએ પૂંચના માલ્તી વિસ્તારમાં એલઓસી પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની રેન્જરોએ પૂંચમાં ફાયરિંગ કરવા ઉપરાંત મોર્ટાર મારો ચલાવ્યો હતો. …