Browsing Tag

isis

ISમાં જોડાયેલા યુવકે ભાઈના ખાતામાં રૂપિયા ૫.૧૭ લાખ જમા કરાવ્યા હતા

મુંબઈ: ભારતથી ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થવા માટે ગયેલા મુંબઈના યુવાન તબરેજ તાંબેએ પોતાના ભાઈના બેન્ક ખાતામાં રૂ. ૫.૧૭ લાખ જમા કરાવ્યા હતા. આથી તેણે પોતાના મિત્રની મિસરની યાત્રા માટે જમા કરાવ્યા હતા. તબરેજ તાંબે મુંબઈના મુમ્બરા વિસ્તારમાં…

મોસુલની લડાઈ: ઇરાકી સૈન્યની ચઢાઈથી ISISના વળતા પાણી

બગદાદ: ઇરાકમાં હાલમાં અનેક જગ્યાઓ પર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક વિરુદ્ધ લડાઈ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ અનેક વિસ્તારોમાં આઈએસઆઈએસ રશિયા, અમેરિકા, ફ્રાંસ અને સંયુક્ત સૈન્ય અભ્યાસથી હાર પામવા લાગ્યું છે. હમણાં પરિસ્થિતિ એ છે કે…

અાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપમાં બ્રિટિશ મોડલની ધરપકડ

નવી દિલ્હી: એક બ્રિટિશ ગ્લેમર મોડલની અાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપસર ધરપકડ કરવામાં અાવી છે. અાક્ષેપ છે કે તેને સોશિયલ મીડિયા દ્વારા અાતંકી જૂથ અાઈઅેસના અાતંકવાદીઅોનો સંપર્ક કર્યો હતો. ધ સન માટે ટોપલેસ તસવીરો પડાવી ચૂકેલી કિંબરલી મિનર્સ…

સેન્ટ્રલ પેરિસમાં વિસ્ફોટ : સંપુર્ણ વિસ્તારને પોલીસે કરાવ્યો ખાલી

પેરિસ : ફ્રાંસની રાજધાની પેરિસ એકવાર ફરીથી વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. હાલમાં જ આવી રહેલા સમાચારો અનુસાર સેન્ટ્રલ પેરિસનાં એક એપાર્ટમેન્ટમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવી રહ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારને ઝડપી રીતે ખાલી કરાવી…

ISIS સ્વિકારી હૂમલાની જવાબદારી : જાણો બ્રસેલ્સ હૂમલાનાં ચોંકાવનારા તથ્યો

બ્રસેલ્સ : બ્રસેલ્સમાં થયેલા બોમ્બ વિસ્ફોટનાં કારણે સમગ્ર વિશ્વસ ફરી એકવાર ડામાડોળ થઇ ગયું છે. આ હૂમલાની જવાબદારી ISIS દ્વારા સ્વિકારવામાં આવી છે. જો કે આ ઘટના નજરે જોનારા અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઘણી મહત્વની વાતો કહેવાઇ છે. તમે પણ જાણો…

સાવધાન…. ISIS હવે પોતાની જાળ ફેલાવી રહ્યું છે

સિરિયા અને ઇરાનમાં ખોફનાક આતંક અને હાહાકાર મચાવનાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસ હવે પોતાની જાળ વધુને વધુ ફેલાવી રહ્યું છે અને અહેવાલો અનુસાર આઇએસઆઇએસનો ડોળો હવે ભારત પર છે. આ ખુંખાર ત્રાસવાદી સંગઠન હવે ભારતીય સરહદના ઉંબરે ટકોરા મારી રહ્યું છે…