Browsing Tag

IPL 2018

આવી રીતે કેચ પકડીને ડીવિલિયર્સે બધાના ચોંકાવી દિધા, જુઓ Video

એબી ડીવિલિયર્સે ગુરુવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે IPL 2018ના 51મી મેચમાં એક કેચ પકડ્યો જે જોઈને ક્રિકેટ વિશ્વને આશ્ચર્ય થયું હતું. એબી ડીવિલિયર્સે સીમા રેખા પર હવામાં એલેક્સ હેલ્સનો કેચ પકડ્યો હતો. આ સનરાઇઝર્સ હૈદરાબાદની…

RR માટે ખરાબ સમાચારઃ આજે મેન્ટર શેન વોર્ન પણ ટીમનો સાથ છોડશે

જયપુરઃ આઇપીએલના પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે ખરાબ સમાચાર છે. ટીમને પહેલી સિઝનમાં ચેમ્પિયન બનાવ્યા બાદ મેન્ટરની ભૂમિકામાં નજરે પડી રહેલા શેન વોર્ને અચાનક ઓસ્ટ્રેલિયા પાછા ફરવાનો નિર્ણય કર્યો છે.…

વિરાટ કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, IPL ઈતિહાસ આવું કરનાર બન્યો એકલો બેટ્સમેન

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એક વખત સાબિત કર્યું છે કે તે શા માટે વિશ્વના નંબર વન બેટ્સમેન કહેવામાં આવે છે. તે ટેસ્ટ ક્રિકેટ, ઈન્ટરનેશનલ ODI અથવા ટી -20 ફોર્મેટમાં સારુ રમી રહ્યો છે. સોમવારે રમાયોલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના…

IPL: પ્લે ઓફ માટે જંગ, મુંબઈ સામે રમશે રાજસ્થાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજે મુંબઇ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. બંને ટીમો પ્લે-ઓફની રેસમાં રહેવા માટે રમશે. આ મેચ હારવા પર ફાઈનલ -4 ની રેસમાંથી બાહર કરી દેશે. જોસ બટલરે અગાઉના મેચમાં નોટ આઉટ 95 રન…

પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ IPL પરત ફરીને પંતે રમી સાહસિક પારી, સચિન-વિરાટની યાદ અપાવી!

સનરાઇઝર્સ હૈદરાબાદે ગુરુવારે IPL 2018માં રમાયેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 9 વિકેટે હરાવી હતી. મેચ તો SRHનું નામે થઈ હતી પણ યુવાન બેટ્સમેન ઋષભ પંતે હૃદય જીતી લીધું હતું. IPLના ઇતિહાસમાં, ઋષભ પંત સૌથી વ્યક્તિગત સ્કોર બનાવવા માટે ટોચના…

IPl 2018: ચેન્નઈ સામેની મેચમાં RR પહેરશે ‘પિંક’ જર્સી, જાણો કારણ

રાજસ્થાન રોયલ્સ શુક્રવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 11મી આવૃત્તિની આ મેચ ગુલાબી જર્સીમાં રમશે. કેન્સર આઉટ અભિયાનમાં બુધવારે રાજસ્થાનમા કેપ્ટન અજિંક્ય રહાણે, તેમના સાથીદાર…

IPL 11: જો આજે KXIP સામે RR હારે તો આજે તેમનો ‘છેલ્લો દિવસ’

રાજસ્થાન રોયલ્સ આજે પોતાના હોમ ગ્રાઉંડ માનસિંહ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 11મી આવૃત્તિમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમશે. રવિવારના રોજ બંને વચ્ચેનો પ્રથમ મેચમાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું. આ હાર બાદ રાજસ્થાનને લીગની…

IPL 2018: RCBના બહાર જવા પર કોહલીએ કહ્યું ‘હાર નિશ્ચિત હતી’

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને 5 રનથી હરાવ્યું હતું અને ટુર્નામેન્ટમાં આ તેમની 8મી જીત હતી. હૈદરાબાદની આ જીતમાં કેપ્ટન કેન વિલિયમ્સનની અડધી સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના…

IPL 11: કોહલીના આઉટ થવાનો સર જાડેજાએ ન મનાવ્યો જશ્ન, શું છે કારણ

રવીન્દ્ર જાડેજાની બોલીંગે શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની કમર તોડી નાખી હતી. જાડેજાની બોલિંગના આક્રમણથી પ્રભાવિત કર્યા બાદ, RCBના કેપ્ટન વિરાટ કોહલી (8) પેવેલિયનનો માર્ગ દર્શાવ્યો હતો. જાડેજાએ વિરાટ બોલ્ડ કર્યો હતો. વિરાટની…

ક્લબ ‘અો-સેવન’માં IPL પર સટ્ટો રમાડતા બે યુવાન ઝડપાયા

અમદાવાદ: આઈપીએલ ટી-ર૦ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સની અમદાવાદ આર.આર. સેલની ટીમે ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે શેલા ગામની સીમમાં આવેલી ઓ-સેવન ક્લબમાં આવેલા રૂમમાંથી બંને યુવકને સટ્ટો રમાડતા ઝડપી લઇ મોબાઈલ, લેપટોપ અને ટીવી સહિતનો મુદ્દામાલ…