Browsing Tag

international

ટ્રંપ સરકાર જલ્દી બદલી શકે છે H1-B વિઝા નિયમ, ભારતીયોને પડશે ફટકો

ન્યૂયોર્ક: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપ સરકાર આવતાં જ ભારતીય આઇટી એક્સપર્ટસને મળનારી H1-B વિઝા સુવિધા પર નિયમ બદલી શકે છે. અટોર્ની જનરલ પદ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના નોમિનીએ સંકેત આપ્યો છે કે એ જલ્દી એચ-1 બી અને એલ-1 વિઝા નો…

ચીનમાં સૌથી લાંબી બુલેટ ટ્રેન ‘શાંગરીલા ઓફ ધ વર્લ્ડ’ શરૂ

બીજીંગઃ ચીનમાં સૌથી લાંબી બુલેટ ટ્રેન ‘શાંગલી ઓફ ધ વર્લ્ડ’ શરૂ થઇ ગઇ છે. આ હાઇસ્પીડ ટ્રેન ચીનના દક્ષિણપશ્ચિમ યુનનાન પ્રાંતની રાજધાની કુનમિંગથી બીજિંગ માટે રવાના થઇ છે. આ ટ્રેન 2760 કિલોમીટરની મુસાફરી લગભગ 13 કલાકમાં પૂરી કરે છે. આ ટ્રેનનું…

ઇસ્તાંબુલ હુમલોઃ શંકાસ્પદ હુમલાખોરનો સેલ્ફી વીડિયો આવ્યો સામે

નવી દિલ્હીઃ તૂર્કીની રાજધાની ઇસ્તાંબુલમાં નાઇટ ક્લબમાં નવા વર્ષની ઉજવણી સમયે લોકો પર આંધાધુધ ગોળીબાર કરનાર શંકાસ્પદ હુમલાખોરનો સેલ્ફી વીડિયો સામે આવ્યો છે. ટર્કિશ ટેલીવિઝન પર હુમલાખોરનો આ વીડિયો ખૂબ જ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં શંકાસ્પદ…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના શપથ સમારોહમાં ડાન્સ કરશે ઉત્તરાખંડની આ સુંદરી

વોશિંગટનઃ અમેરિકાના નવ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની શપથ વિધીમાં ઉત્તરાખંડની મનસ્વી મમગાઇ પોતાનું ડાન્સ પરફોર્મન્સ કરશે. મનસ્વી ટ્રંપના ઇલેક્શન કેમ્પેનમાં પણ જોડાયેલી હતી. મમગાઇ મૂળ ઉત્તરાખંડની રહેવાસી છે. તે 2010માં ફેમિના મિસ ઇન્ડિયા…

તુર્કીઃ આર્ટ ગેલરીમાં ભાષણ દરમ્યાન રશિયાના રાજદૂતની હત્યા

તુર્કીઃ તુર્કીની રાજધાની અંકારમાં રશિયાના રાજદૂત એડ્રે કાર્લોફની સોમવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અંકારમાં એક આર્ટ ગેલરીમાં એક પ્રદર્શનમાં ભાષણ આપવા માટે ઉભા થયેલા એડ્રે કાર્લોફ પર 22 વર્ષના મેવતુલ મેત ઇડિન્ટાસે ગોળી ચલાવી. મેવલુત…

રેપનો ભોગ બનવા કરતા મરવાનું પસંદ કરી રહી છે અલેપ્પોની મહિલાઓ

સીરિયાઃ  એક એવું શહેર કે જ્યાં કોઇ જ મહિલા સુરક્ષીત નથી. તેઓ પોતાના પિતા અને ભાઇને કહી રહ્યાં છે કે અમે રેપનો શિકાર બનીએ તે પહેલાં તમે અમને મારી નાખો. વાત છે સીરિયાના અલેપ્પો શહેરની જ્યાં સરકારે વિદ્રોહીઓના કબજામાંથી શહેરને મુક્તત તો…

અમેરિકી રિઝર્વ બેંકે 10 વર્ષમાં બીજી વખત વધાર્યા દર, રૂપિયો ગગળ્યો

અમેરિકાઃ અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ગઇ કાલે વધારો કરાયો છે જેને કારણે રૂપિયો ગગળ્યો છે. જ્યારે શેર બજારમાં પણ કડાકો થયો છે. બજારના અનુમાન પ્રમાણે બુધવારે ફેડે પોતાના વ્યાજ દર 0.25થી 0.5 ટકાથી વધારીને 0.5થી 0.75 ટકા…

અહીં બિલાડીને મળે છે સરકારી નોકરી, સંસદમાં રહે છે હાજર

લંડનઃ બિલાડીને લોકો કાયમ પાલતુ પ્રાણી તરીકે ઘરમાં રાખે છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે હવે બિલાડીઓને સરકારી નોકરી આપવામાં આવી રહી છે. તે પણ જેવી તેવી નહીં પરંતુ બિલાડી વિભાગમાં તેઓ ફરજ બજાવી રહી છે.આજે જ્યાં લોકો ડિગ્રી લઇને પણ…

ટ્રંપની આર્થિક સલાહકાર ટીમમાં શામેલ થઇ નૂયી

વોશિંગટનઃ અમેરિકાના ભાવી રાષ્ટ્રપતિ ટ્રંપે પોતાના આર્થિક એજન્ડાને લાગુ કરવા માટે ભારતવંશી અમેરિકી સીઇઓ ઇન્દિરા નૂયી મદદ કરશે. ટ્રંપે સ્ટ્રેટેજિક એન્ડ પોલિસી ફોરમમાં પેપ્સિકોના સીઇઓ ઇન્દિરા નૂયીને શામેલ કર્યા છે. આ ટીમ અમેરિકાના ભાવી…

જર્મન કોર્ટનો આદેશ, મુસ્લિમ યુવતીઓએ શીખવું પડશે સ્વિમિંગ

બર્લિનઃ જર્મનીની સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે મુસ્લિમ યુવતીઓએ સ્વિમિંગ શીખવાનું રહેશે. કોર્ટે જણાવ્યું છે કે સ્વમિંગ ન કરવા માટે ઇસ્લામિક ડ્રેસ કોર્ડનું કારણ અયોગ્ય છે. એક 11 વર્ષની છોકરીએ કોર્ટમાં અપીલ કરી છે બિકીની અને ફૂલ બોડી…