Browsing Tag

International News

બ્રાઝીલમાં સૈન્ય પોલિસ હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત, 4નાં મોત

રિયો ડી જેનેરિયો : બ્રાઝીલમાં એક સૈન્ય પોલિસ હેલીકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે. જેમાં સવાર તમામ 4 પોલીસ અધિકારીઓના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. બ્રાઝીલની સમાચાર એજન્સીના એક અહેવાલ મુજબ રિયો ડી જેનેરિયોની ઝુંપડપસ્તી વિસ્તારમાં…

હિલેરી ઇમેલ લીકમાં અમિતાભના નામનો ઉલ્લેખ

ન્યૂયોર્કઃ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદની પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિંટનના લીક થયેલા ઇમેલ બાબતે એક વખતની તેમની નિકટની સહયોગી હુમા અબેદિને બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન વિશે પણ પૂછપરછ કરી હતી. વોશિંગટન પોસ્ટના રાજનીતિક સંવાદદાતા જોસે ઇ.…

અમેરિકાએ નાગરિકોને ચેતવ્યા, ભારત પર કરી શકે છે ISIS હુમલો

વોશિંગટનઃ અમેરિકાએ ભારતમાં પોતાના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. અહીં આતંકિ સંગઠન ISIS દ્વારા હુમલાનું જોખમ છે. અમેરિકાએ પોતાના નાગરિકોને આ ખતરાથી ચેતવ્યા છે અને વધારે સતર્ક રહેવા જણાવ્યું છે. રાજધાની દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસ…

ભારતીય મૂળના બસ ડ્રાઇવરને ઓસ્ટ્રેલિયામાં જીવતો સળગાવ્યો

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના 29 વર્ષના એક બસ ડ્રાઇવરને જીવતો સળગાવવામાં  આવ્યો છે. મનમીત અલીશરમા ઉપર એક વ્યક્તિએ આગ લગાવવાના મશીનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 48 વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.ઘટના ઓસ્ટ્રેલિયાના…

પોકમાં આઝાદીના નારા સાથે રસ્તા પર ઉતર્યા લોકો, પાકિસ્તાની ફોજ હટાવવાની માંગ કરી

મુઝફ્ફરાબાદઃ  પાકના કબ્જમાં આવેલ કાશ્મીરમાં ફરી પાકિસ્તાન વિરૂદ્ધ નારેબાજી શરૂ થઇ ગઇ છે. આજે પ્રદર્શનકારીઓએ પાક વિરૂદ્ધ આઝાદીના નારા લગાવ્યા હતા અને પાક ફોજને હટાવવાની માંગ કરી હતી. પોલીસે પ્રદર્શનકારીઓ પર દંડા વરસાવ્યા હતા. પોકમાં…

કાંઇક આમ મોદી સ્ટાઇલમાં ટ્રંપ કરે છે ચૂંટણી કેમ્પેન, જુઓ આ વીડિયો

વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપનું ચૂંટણી અભિયાન અનેક કારણોથી ચર્ચામાં રહ્યું છે. આ વખતે ભારતીય અમેરિકનોને આકર્ષવા માટે ટ્રંપનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ટ્રંપ ભારતીય પ્રધાનમંત્રી…

ચીનમાં પ્રચંડ વિસ્ફોટથી ૧૪નાં મોતઃ ૧૫૦ને ઈજા

બિજિંગ: ચીનમાં ગઈ કાલે થયેલા એક પ્રચંડ વિસ્ફોટમાં ૧૪ વ્યકિતનાં મોત થયાં છે જ્યારે અન્ય ૧૫૦ લોકોને ઈજા થઈ છે. આ વિસ્ફોટથી આસપાસની અનેક ઈમારતોને ભારે નુકસાન થયું છે. આ વિસ્ફોટ શાંઝી પ્રાંતમાં આવેલી ફુગુ કાઉન્ટીના શિનમીનમાં બપોરે બે કલાકે થયો…

પાકિસ્તાનને મસૂદ અઝહર સહિત 5100 આતંકિયોના બેંક ખાતા જપ્ત કર્યા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ  મસૂદ અઝહર સહિત 5100 શંકાસ્પદ આતંકિયોના 40 કરોડ રૂપિયાથી વધારેના બેંક ખાતા જપ્ત કરી લીધા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને 1200 શંકાસ્પદ બેંક ખાતાઓને 1997 આતંકવાદ રોધી…

પાકિસ્તાનમાં પોલિસ ટ્રેનિંગમાં કેમ્પ પર આતંકિ હુમલો, 57 જવાનોના મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બલૂચિસ્તાનમાં ક્વેટા સ્થિત એક પોલીસ ટ્રેનિંગ કેમ્પમાં સોમવારે મોડી રાત્રે ખતરનાક હુમલો થયો હતો. જેમાં 50થી વધારે પોલીસકર્મીઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મરનારની સંખ્યા 57ની આસપાસ પહોંચી ગઇ છે. મળતી માહિતી…

ટાઈટેનિક જહાજની ચાવીની રૂ.૭૦ લાખમાં હરાજી થઈ

લંડન: ટાઈટેનિક જહાજની એક ચાવીની ૮૫ હજાર પાઉન્ડ અથવા તો ૭૦ લાખ રૂપિયામાં હરાજી થઈ છે. અા જહાજ વર્ષ ૧૯૧૨માં અકસ્માતનો શિકાર બન્યું હતું. તેના લાઈફ જેકેટ લોકરની અા ચાવી છે. ડેવીજેસમાં થયેલી હરાજીમાં ચાવી સહિત ટાઈટેનિક સાથે જોડાયેલી ૨૦૦થી વધુ…