Browsing Tag

injured

જ્યારે દિશા પટણીને ‘ભારત’ની શૂટીંગ કરતી વખતે થઈ ઈજા…

'ભારત' માટે સ્ટંટ પ્રેક્ટિસ કરતી વખતે બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ ભારતમાં ટ્રેપેઝી કલાકારની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ માટે સ્ટંટ પ્રેક્ટીસ કરતા ફોટો અને વીડિયો પણ તાજેતરમાં…

ઇન્ચાર્જ ટીડીઓની કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ બેનાં મોત, ત્રણને ઇજા

અમદાવાદ: ભિલોડા-વિજયનગર રોડ પર ધોલવાણી નર્સરી પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભિલોડા-વિજયનગર રોડ પર…

કેમરૂનમાં ડીરેલ થઇ પેસેન્જર ટ્રેન, 53 મુસાફરોના મોત, 300 ઇજાગ્રસ્ત

યોમ્ડેઃ સેન્ટ્રલ અફ્રીકી દેશ કેમરૂનમાં એક પેસેન્જર ટ્રેનના ડીરેલ થવાના સમાચાર સામે આવ્યાં છે. ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે ટ્રેન કેમરૂનની રાજધાની યોન્ડેથી દુઆલા જઇ રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 53 લોકોના મોત થયા છે. જ્યારે 300 લોકો…

પૂરપાટ જતી ટ્રકે ચાર વાહનોને અડફેટે લીધાંઃ બે યુવાનોનાં મોત, બે ગંભીર

અમદાવાદ: શાપર-વેરાવળ રોડ પર કોટડા સાંગાણી ચોકડી નજીકથી પુરઝડપે પસાર થઈ રહેલી એક ટ્રકે ચાર વાહનોને અડફેટે લેતાં ભયનો માહોલ સર્જાયો હતો. રિક્ષા અને ચાર બાઈકોને ઉલાળી નાખ્યા બાદ ટ્રકચાલક ટ્રક સાથે નાસી છૂટ્યો હતો. અા અકસ્માતમાં બે યુવાનોને…

સિંહસ્થ કુંભમાં સાધુઓની ચૂંટણી બની હિંસક : ફાયરિંગમાં 4 ઘાયલ

ઉજ્જૈન : મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભ દરમિયાન ગુરૂવારે આહ્વાન અખાડાની ચૂંટણી દરમિયાન સાધુઓ વચ્ચે હિંસા થઇ હતી. જેમાં બે ગ્રુપનાં સાધુઓએ આંતરિક ડખામાં ફાયરિંગ કરતા ચાર લોકો ઘાયલ થયા હતા. જો કે ઘાયલ થયેલાઓમાં સામાન્ય લોકો…